અગ્નિકાંડ: રોષે ભરાયેલાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ પહોંચ્યા સુરત

|

May 26, 2019 | 9:07 AM

સુરતના અગ્નિકાંડને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો ન્યાયની માગણી સાથે ધરણાં પર બેસી ગયા છે. અગ્નિકાંડ બાદ પોલીસ વિભાગ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. ધરણાં પર બેઠેલાં લોકોને પોલીસે સમજાવીને ખસેડાવાને લઈને પોલીસ અને સ્થાનિકો સામે સામે આવી ગયા છે. આ ઘટનાને લઈને લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ […]

અગ્નિકાંડ: રોષે ભરાયેલાં સ્થાનિકો અને  પોલીસ વચ્ચે થયું ઘર્ષણ, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ પહોંચ્યા સુરત

Follow us on

સુરતના અગ્નિકાંડને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો ન્યાયની માગણી સાથે ધરણાં પર બેસી ગયા છે. અગ્નિકાંડ બાદ પોલીસ વિભાગ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. ધરણાં પર બેઠેલાં લોકોને પોલીસે સમજાવીને ખસેડાવાને લઈને પોલીસ અને સ્થાનિકો સામે સામે આવી ગયા છે. આ ઘટનાને લઈને લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

આ પણ વાંચો:  આંખ ફરકવાને અશુભ સંકેત કે અપશુકન માનવામાં આવે છે પણ આ છે સાચું વૈજ્ઞાનિક કારણ?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ ત્યાં આવી પહોંચ્યા છે અને સુરતના મેયરના રાજીનામાની માગણી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે જો 12 કલાકમાં સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે અને મેયર રાજીનામું નહીં આપે તો તે ધરણાં પર બેસી જશે. આ ઘટનાને મેયર એક રાજનીતિક રુપ આપવામાં આવી રહ્યું તેવું જણાવ્યું છે. જ્યારે કોંગી નેતા હાર્દિક પટેલ કહી રહ્યાં છે બાળકોએ જીવ ગુમાવ્યા છે અને 12 કલાકમાં જ મેયરે પોતાની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું જોઈએ.

 

TV9 Gujarati

 

Next Article