સુરત: કૃષિ બિલના વિરોધમાં વિવિધ બેનરો સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા, ‘રદ કરો, કિસાન વિરોધી બિલ રદ કરો’ ના ખેડૂતોએ નારા લગાવ્યા

|

Sep 25, 2020 | 8:12 PM

સંસદમાં પસાર થયેલા ત્રણ કૃષિ બિલનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે, ત્યારે સુરતના ઓલપાડમાં પણ ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિવિધ બેનરો અને નારાબાજી સાથે ખેડૂતો મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપે એ પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી હતી. ‘રદ કરો, રદ કરો; કિસાન વિરોધી બિલ રદ કરો’ના નારા સાથે રસ્તા પર […]

સુરત: કૃષિ બિલના વિરોધમાં વિવિધ બેનરો સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા, ‘રદ કરો, કિસાન વિરોધી બિલ રદ કરો ના ખેડૂતોએ નારા લગાવ્યા

Follow us on

સંસદમાં પસાર થયેલા ત્રણ કૃષિ બિલનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે, ત્યારે સુરતના ઓલપાડમાં પણ ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિવિધ બેનરો અને નારાબાજી સાથે ખેડૂતો મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપે એ પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી હતી. ‘રદ કરો, રદ કરો; કિસાન વિરોધી બિલ રદ કરો’ના નારા સાથે રસ્તા પર ઉતરેલા ખેડૂતોએ સરકારને ખેડૂત વિરોધી ગણાવી હતી.

આ પણ વાંચો: વડોદરામાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત, મનીષા ચોકડી નજીક મસમોટો ભૂવો પડતા વાહનચાલકો થયા પરેશાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article