દિલ્હી હિંસાને લઈને NCP-શિવસેનાએ કરી અમિત શાહના રાજીનામાની માગણી

|

Oct 19, 2020 | 12:05 PM

એનસીપીએ પણ દિલ્લીની ઘટનાને વખોડી હતી. એનસીપીના નેતા સુપ્રીયા સૂળેએ તો આ મામલે ત્યાં સુધી કહી દીધું કે દિલ્લીમાં જે થયું તે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે અને આ માટે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રાજીનામું આપી દેવું જોઈએ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]

દિલ્હી હિંસાને લઈને NCP-શિવસેનાએ કરી અમિત શાહના રાજીનામાની માગણી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

Follow us on

એનસીપીએ પણ દિલ્લીની ઘટનાને વખોડી હતી. એનસીપીના નેતા સુપ્રીયા સૂળેએ તો આ મામલે ત્યાં સુધી કહી દીધું કે દિલ્લીમાં જે થયું તે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે અને આ માટે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રાજીનામું આપી દેવું જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

આ પણ વાંચો :   દિલ્હીની કેજરીવાલ સરકારે કન્હૈયા કુમારને આપ્યો મોટો ઝટકો, વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શિવસેના અને એનસીપીની સાથે હવે કોંગ્રેસ પણ દિલ્લીમાં થયેલી ઘટનાને લઈને કોંગ્રેસ પણ મેદાને આવી છે. મુંબઈના રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસે મૌન વિરોધ આંદોલન કર્યું. કોંગ્રેસે દિલ્લીમાં થયેલી હિંસા મુદ્દે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માગ્યું. આ મૌન વિરોધ આંદોલનમાં એકનાથ ગાયકવાડ સહિતના નેતાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:05 pm, Fri, 28 February 20

Next Article