AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમ કોર્ટે તમામ VVPAT સ્લીપની ચકાસણી માટેની અરજીને નકારી, કહ્યું કે આનાથી થશે લોકશાહીને નુકશાન

સુપ્રીમ કોર્ટે આજે તમામ VVPAT સ્લીપની ચકાસણી માટે કરવામાં આવેલી માગ માટેની અરજીને નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આ બાબતે દખલગીરી કરવામાં આવે તો તેનાથી લોકશાહીનું નુકશાન થશે. ચેન્નાઈના ટેક ફોર ઓલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતુ કે ટેકનીકલ રીતે VVPAT સાથે જોડવમાં આવેલા EVM બરાબર નથી. અરજદારે ગોવા અને […]

સુપ્રીમ કોર્ટે તમામ VVPAT સ્લીપની ચકાસણી માટેની અરજીને નકારી, કહ્યું કે આનાથી થશે લોકશાહીને નુકશાન
| Updated on: May 21, 2019 | 7:24 AM
Share

સુપ્રીમ કોર્ટે આજે તમામ VVPAT સ્લીપની ચકાસણી માટે કરવામાં આવેલી માગ માટેની અરજીને નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આ બાબતે દખલગીરી કરવામાં આવે તો તેનાથી લોકશાહીનું નુકશાન થશે. ચેન્નાઈના ટેક ફોર ઓલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતુ કે ટેકનીકલ રીતે VVPAT સાથે જોડવમાં આવેલા EVM બરાબર નથી.

અરજદારે ગોવા અને ઓડીશા સિવાયના તમામ EVM મશીનમાં છેડછાડનું કારણ આપતા સુપ્રીમ કોર્ટને તમામ EVMની VVPAT સાથે સરખામણી કરવાની માગ કરી હતી.

આ પણ વાંચો: પાણી મુદ્દે રાજ્ય માટે સારા સમાચાર, નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ” આ મુદ્દા પહેલા જ મુખ્ય ન્યાયધીશ ની બેન્ચ નિર્ણય આપી ચુકી છે તો પછી ફરીથી તમે આ મુદ્દાને વેકેશન બેન્ચ સામે કેમ ઉઠાવી રહ્યાં છો?”. આ અરજીને બકવાસ કહેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે આ જ કરતા રહ્યા તો લોકશાહીને નુકશાન થશે. આ પહેલા પણ વિપક્ષ દ્વારા કરવામાં આવેલી 50% VVPAT સ્લીપ ચકાસવાની અરજીને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ દ્વારા નકારવામાં આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channe”]

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">