દેશના 4 લોકો પાસે છે ભારતની સૌથી સુરક્ષિત SPG સુરક્ષા જેમાં 3 કોંગ્રેસી નેતા છે!

|

Aug 27, 2019 | 10:44 AM

ભારતમાં એસપીજી સુરક્ષા માત્ર 4 લોકોને આપવામાં આવી રહી છે જેમાં અમિત શાહનો સમાવેશ થતો નથી. એસપીજી ભારતનું સૌથી આધુનિક યુનિટ છે અને તેઓ એવા નેતાઓેને સુરક્ષા આપે છે જેના જીવ પર ખતરો હોય. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં […]

દેશના 4 લોકો પાસે છે ભારતની સૌથી સુરક્ષિત SPG સુરક્ષા જેમાં 3 કોંગ્રેસી નેતા છે!

Follow us on

ભારતમાં એસપીજી સુરક્ષા માત્ર 4 લોકોને આપવામાં આવી રહી છે જેમાં અમિત શાહનો સમાવેશ થતો નથી. એસપીજી ભારતનું સૌથી આધુનિક યુનિટ છે અને તેઓ એવા નેતાઓેને સુરક્ષા આપે છે જેના જીવ પર ખતરો હોય.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ભાવનગરના સાડા રતનપર ગામે નદીમાં ડૂબી જવાથી પાંચના મોત, જુઓ VIDEO

ભારતમાં જે 4 લોકો પાસે એસપીજી સુરક્ષા છે તેમાં પીએમ મોદી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનો સમાવેશ થાય છે. એસપીજી પાસે આશરે 3000 જવાનો છે જેને આકરી તાલીમ આપવામાં આવે છે. આખી જિંદગીમાં હજારો રાઉન્ડ ફાયરિંગ કરીને તેઓની પસંદગી કરાઈ છે. તેઓ અત્યાધુનિક હથિયારોથી સજજ હોય છે. વીવીઆઈપી આવ્યા પહેલાં જ એસપીજીનો દસ્તો આવી જાય છે અને તેમની પાસે વિશેષ અધિકાર હોય છે જેના લીધે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ સુવિધાઓ તેમની આપવાની રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એસપીજીની ટીમમાં કમાન્ડો પણ હોય છે. તેઓ અંધારામાં જોઈ શકે તેવા ચશ્માથી સજ્જ, અત્યાધુનિક રાયફલ, સંચાર-ઉપકરણો અને BMW 7 સિરીઝની બુલેટપ્રૂફ ગાડીઓ હોય છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article