થપ્પડ ફિલ્મ: Twitter પર અનુભવ સિન્હાને આવ્યો ગુસ્સો, અપશબ્દો લખ્યા બાદ માગી માફી

|

Oct 05, 2020 | 2:17 PM

થપ્પડ ફિલ્મ હાલ થિયેટરમાં ચાલી રહી છે. ડાયરેક્ટ અનુભવ સિન્હા છે અને ફિલ્મને અમુક લોકો પસંદ કરી રહ્યાં છે તો આ ફિલ્મનો વિરોધ પણ થઈ રહ્યો છે. અભિનેત્રી તરીકે તાપસી પન્નૂ છે અને તે પણ આ ફિલ્મના લીધે વિવાદમાં ફસાઈ હતી. થપ્પડ ફિલ્મ અંગે તાપસી પન્નુએ નિવેદન આપતાં કહ્યું હતું કે કોઈ કલાકારના કામને રાજનીતિ […]

થપ્પડ ફિલ્મ:  Twitter પર અનુભવ સિન્હાને આવ્યો ગુસ્સો, અપશબ્દો લખ્યા બાદ માગી માફી

Follow us on

થપ્પડ ફિલ્મ હાલ થિયેટરમાં ચાલી રહી છે. ડાયરેક્ટ અનુભવ સિન્હા છે અને ફિલ્મને અમુક લોકો પસંદ કરી રહ્યાં છે તો આ ફિલ્મનો વિરોધ પણ થઈ રહ્યો છે. અભિનેત્રી તરીકે તાપસી પન્નૂ છે અને તે પણ આ ફિલ્મના લીધે વિવાદમાં ફસાઈ હતી. થપ્પડ ફિલ્મ અંગે તાપસી પન્નુએ નિવેદન આપતાં કહ્યું હતું કે કોઈ કલાકારના કામને રાજનીતિ કે તેમના અંગત મંતવ્ય સાથે જોડવું ના જોઈએ. જો કે ડાયરેક્ટર અનુભવ સિન્હાએ અમુક લોકોને જવાબ આપ્યો છે પણ અનુભવ સિન્હાની ભાષાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. અનુભવ સિન્હાએ ટ્વીટર પર અપશબ્દો સાથે અમુક લોકો જેને ફિલ્મની કમાણી અંગે વાત કરી તેને જવાબ આપ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :   કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના કાર્યાલય પર આદિવાસી મહિલા LRD ઉમેદવારોનો ભારે હોબાળો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અનુભવ સિન્હાએ અપશબ્દો લખ્યાં અને અમુક ટ્રોલર્સને જવાબ આપ્યો કે આ ફિલ્મ મારા પૈસાથી બની છે અથવા તો મારા મિત્રોએ તેમાં પૈસા લગાવ્યા છે. હું લોકોને પ્રેમ માટે ફિલ્મો બનાવું છું. આથી તમે ચૂપ થઈ જાઓ અને તમારા પોલિટીકલ એજન્ડાઓ અન્ય જગ્યાએ જઈને નીકાળો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ટ્વીટની સાથે અમુક લોકો પર રિટ્વીટ કરીને અનુભવ સિન્હાએ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે બાદ મહિલાઓ અને લોકો પાસે અપશબ્દો લખવા બદલ માફી પણ માગી હતી. તેઓએ માફી માગતા કહ્યું કે હું મારી ભાષા માટે માફી માગું છું. આ તે 150 લોકોના પ્રેમના લીધે છે જેમને થપ્પડ ફિલ્મ બનાવી. આ ફિલ્મને બેઈજ્જત કરવામાં આવી હતી અને તેના લીધે મને ગુસ્સો આવી ગયો. હું તમામ મહિલાઓ, મોટા અને નાના લોકો પાસેથી માફી માગું છું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:42 pm, Sun, 8 March 20

Next Article