શિવસેનાના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્રની આગેવાનીમાં પાર્ટીના નેતાઓ રાજ્યપાલને મળ્યા

|

Nov 11, 2019 | 2:01 PM

શિવસેનાના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્રની આગેવાનીમાં પાર્ટીના નેતાઓ રાજ્યપાલને મળ્યા હતા. શિવસેનાનું કોંગ્રેસને સમર્થન આપવા મામલે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટીના નેતાઓની બેઠક યોજાઈ હતી. જે કોંગ્રેસ શિવસેનાને બહારથી સમર્થન આપશે. મહત્વનું છે કે, રાજ્યપાલે શિવસેનાને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાનો સમય આજ સાંજ સુધીનો આપ્યો હતો. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ […]

શિવસેનાના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્રની આગેવાનીમાં પાર્ટીના નેતાઓ રાજ્યપાલને મળ્યા

Follow us on

શિવસેનાના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્રની આગેવાનીમાં પાર્ટીના નેતાઓ રાજ્યપાલને મળ્યા હતા. શિવસેનાનું કોંગ્રેસને સમર્થન આપવા મામલે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટીના નેતાઓની બેઠક યોજાઈ હતી. જે કોંગ્રેસ શિવસેનાને બહારથી સમર્થન આપશે. મહત્વનું છે કે, રાજ્યપાલે શિવસેનાને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાનો સમય આજ સાંજ સુધીનો આપ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચોઃ બોલિવૂડના ગાયિકા લતા મંગેશકરની તબિયત ખરાબ થતા બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્રીરંગમાં મહારાષ્ટ્રની આગામી સરકાર રચાઈ શકે છે. શિવસેના અને NCPની સરકારને કોંગ્રેસ બહારથી ટેકો આપશે. ત્યારે 20 વર્ષ બાદ શિવસેના ફરીથી સત્તા પર આવશે. અને સાથે શિવસેનાના કોઈ મુખ્યપ્રધાન પણ બનશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article