મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારમાં મંત્રાલયની વહેંચણી, જાણો કોને મળ્યા કયા ખાતા

|

Dec 12, 2019 | 12:36 PM

મહારાષ્ટ્રમાં સરકાર બન્યા પછી ખાતાઓની વહેંચણી થઈ રહી છે. શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારમાં ગૃહ વિભાગ શિવસેનાના ખાતે ગયો છે. આ સાથે શિવસેનાને શહેરી વિકાસ અને પર્યાવરણ મંત્રાલય સોંપાયો છે. તો કોંગ્રેસના ખાતામાં ઉચ્ચ અને ટેક્નોલોજી શિક્ષણ, રાજસ્વ, ચિકિત્સાલય શિક્ષા, મહિલા બાળ વિકાસ સહિત PWD સોંપાયો છે. તો NCPને નાણા વિભાગ, ગ્રામીણ વિકાસ, જળ […]

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારમાં મંત્રાલયની વહેંચણી, જાણો કોને મળ્યા કયા ખાતા

Follow us on

મહારાષ્ટ્રમાં સરકાર બન્યા પછી ખાતાઓની વહેંચણી થઈ રહી છે. શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારમાં ગૃહ વિભાગ શિવસેનાના ખાતે ગયો છે. આ સાથે શિવસેનાને શહેરી વિકાસ અને પર્યાવરણ મંત્રાલય સોંપાયો છે. તો કોંગ્રેસના ખાતામાં ઉચ્ચ અને ટેક્નોલોજી શિક્ષણ, રાજસ્વ, ચિકિત્સાલય શિક્ષા, મહિલા બાળ વિકાસ સહિત PWD સોંપાયો છે. તો NCPને નાણા વિભાગ, ગ્રામીણ વિકાસ, જળ સંસાધન, સામાજિક ન્યાય વિભાગ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ  જામનગરના તિલક સોજીત્રાનો VIDEO સોશિયલ મીડિયામાં થયો વાઈરલ, ભવિષ્યમાં સફળ બિઝનેસમેન બનવાના સેવ્યા સપના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article