મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ શિવસેનાને NDAમાંથી બહાર કરી દેવાઈ, શિવસેનાના સાંસદો વિપક્ષમાં બેસશે

|

Nov 17, 2019 | 10:17 AM

મહારાષ્ટ્રમાં સરકાર બને તે પહેલા મોટા સમાચાર આવ્યા છે. શિવસેનાને એનડીએમાંથી બહાર કરી દેવામાં આવી છે. ભાજપ તરફથી આની ઔપચારિક જાહેરાત કરી પણ દેવામાં આવી છે. શિવસેના એનડીએમાંથી બહાર થઈ જતા હવે તેમના સાંસદો વિરોધ પક્ષમાં બેસશે. આ પણ વાંચોઃ નિત્યાનંદ આશ્રમમાં અડગંબગડંઃ નિત્યાનંદિતાના મામલે કરણીસેનાના કાર્યકરોનો હોબાળો તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ શિવસેનાને NDAમાંથી બહાર કરી દેવાઈ, શિવસેનાના સાંસદો વિપક્ષમાં બેસશે

Follow us on

મહારાષ્ટ્રમાં સરકાર બને તે પહેલા મોટા સમાચાર આવ્યા છે. શિવસેનાને એનડીએમાંથી બહાર કરી દેવામાં આવી છે. ભાજપ તરફથી આની ઔપચારિક જાહેરાત કરી પણ દેવામાં આવી છે. શિવસેના એનડીએમાંથી બહાર થઈ જતા હવે તેમના સાંસદો વિરોધ પક્ષમાં બેસશે.

આ પણ વાંચોઃ નિત્યાનંદ આશ્રમમાં અડગંબગડંઃ નિત્યાનંદિતાના મામલે કરણીસેનાના કાર્યકરોનો હોબાળો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

 

મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ શિવસેના અને ભાજપ વચ્ચે વિવાદ થયો હતો. અને એનસીપીએ શરત મૂકી હતી કે, શિવસેનાના પ્રધાન કેન્દ્રમાંથી રાજીનામું આપે તો તેઓ તેમને સપોર્ટ કરશે. આ શરતના આધારે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કેન્દ્રીય પ્રધાન પદથી રાજીનામું પણ આપી દીધું હતું. જો કે, તે સમયથી ઔપચારિક જાહેરાત નહોતી કરવામાં આવી તેઓ એનડીએમાં નથી. હવે ભાજપે જાહેરાત કરી દીધી છે કે, શિવસેના હવે એનડીએનો ભાગ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article