VIDEO: શરદ પવારના બદલાયા સૂર? ‘ભાજપ-શિવસેના પોતાનો રસ્તો જાતે નક્કી કરે’

|

Nov 18, 2019 | 8:47 AM

  મહારાષ્ટ્રમાં સરકાર કોણ બનાવશે તેને લઈને કોકડું હાલમાં ગુંચવાયેલું છે. રાજ્યમાં સરકાર બનાવવાને લઈ NCP અને કોંગ્રેસની વચ્ચે ચર્ચાઓ અને બેઠકો ચાલી રહી છે. ત્યારે NCPના પ્રમુખ શરદ પવારે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ […]

VIDEO: શરદ પવારના બદલાયા સૂર? ભાજપ-શિવસેના પોતાનો રસ્તો જાતે નક્કી કરે

Follow us on

 

મહારાષ્ટ્રમાં સરકાર કોણ બનાવશે તેને લઈને કોકડું હાલમાં ગુંચવાયેલું છે. રાજ્યમાં સરકાર બનાવવાને લઈ NCP અને કોંગ્રેસની વચ્ચે ચર્ચાઓ અને બેઠકો ચાલી રહી છે. ત્યારે NCPના પ્રમુખ શરદ પવારે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે ભાજપ અને શિવસેના તથા કોંગ્રેસ અને NCPએ સાથે ચૂંટણી લડી હતી. ભાજપ અને શિવસેના પોતાનો રસ્તો જાતે નક્કી કરે અને અમે અમારી રાજનીતિ કરીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article