શાહરુખ ખાનની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, EDએ જપ્ત કરી કરોડોની સંપત્તિ

|

Feb 04, 2020 | 3:29 PM

બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન તેમજ અભિનેત્રી જૂહી ચાવલાના પતિ જય મહેતાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ઈડીએ કોલકાત્તાની સેંટ ઝેવિયર્સ કોલેજ, કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને અન્ય 70 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. 17,520 કરોડનો જે રોઝ વેલી ચિટ ફંડનું કૌભાંડ સામે આવ્યું હતું તેમાં સંકળાયેલા લોકોની સામે ઈડી કાર્યવાહી […]

શાહરુખ ખાનની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, EDએ જપ્ત કરી કરોડોની સંપત્તિ

Follow us on

બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન તેમજ અભિનેત્રી જૂહી ચાવલાના પતિ જય મહેતાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ઈડીએ કોલકાત્તાની સેંટ ઝેવિયર્સ કોલેજ, કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને અન્ય 70 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. 17,520 કરોડનો જે રોઝ વેલી ચિટ ફંડનું કૌભાંડ સામે આવ્યું હતું તેમાં સંકળાયેલા લોકોની સામે ઈડી કાર્યવાહી કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો :  અમદાવાદમાં પીધેલા પોલીસકર્મીનો VIDEO થયો વાયરલ, આસ્ટોડિયાના સ્થાનિકોનો આક્ષેપ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમુક એવા લોકોની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે જેને રોઝ વેલી ગ્રૂપથી ફંડ મળતું હતું. મલ્ટીપલ રિસોર્ટ, સેંટ ઝેવિયર્સ કોલેજ અને KRSPLના 16.2 કરોડ રુપિયા ઈડી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી પ્રિવેશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે. જો કે કોલકાત્તા નાઈટ રાઈડર્સના સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે આ ઘટનામાં શાહરુખ ખાન તેમજ તેની પત્નીની કોઈ જ સંડોવણી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સૂત્ર દ્વારા વધારે જાણકારી આપવામાં આવી કે રોઝ વેલી એક સ્પોનરશીપ ડીલ હતી. ઈડીએ રોઝ વેલી ગ્રુપ મામલે અત્યાર સુધીમાં 4750 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ ગ્રૂપ સાથે જે પણ સંકળાયેલા છે અને પૈસા મેળવતા હતા તેની સંપત્તિ પર પણ ઈડી કાર્યવાહી કરી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article