ગુજરાતમાં આતંકીઓના એલર્ટના પગલે CMનું નિવેદન, જુઓ VIDEO

|

Aug 30, 2019 | 7:04 AM

પાકિસ્તાની આતંકીઓ ગુજરાત થઇને દેશમાં પ્રવેશી શકે છે તેવા એલર્ટ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે, સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે અને સરહદ પર ચાંપતી નજર રખાઈ રહી છે. એલર્ટને લઈ પુરતા પગલા લેવામાં આવી રહ્યાં છે અને ગુજરાતની તમામ બોર્ડર પર સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. હાલ તમામ એજન્સીઓ એલર્ટ પર […]

ગુજરાતમાં આતંકીઓના એલર્ટના પગલે CMનું નિવેદન, જુઓ VIDEO

Follow us on

પાકિસ્તાની આતંકીઓ ગુજરાત થઇને દેશમાં પ્રવેશી શકે છે તેવા એલર્ટ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે, સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે અને સરહદ પર ચાંપતી નજર રખાઈ રહી છે. એલર્ટને લઈ પુરતા પગલા લેવામાં આવી રહ્યાં છે અને ગુજરાતની તમામ બોર્ડર પર સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. હાલ તમામ એજન્સીઓ એલર્ટ પર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગણેશચતુર્થીને પગલે પૈસા પડાવતા પંડાલો મુદ્દે જાહેરનામુ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article