કાશ્મીર કલમ 370 સમાપ્ત: જાણો કઈ પાર્ટીએ મોદી સરકારના નિર્ણયનું કર્યું સમર્થન, કોણે કર્યો વિરોધ?

|

Aug 05, 2019 | 11:08 AM

જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ તણાવપૂર્વ છે. મોદી સરકારે આગમચેતીના પગલે વધારાનું સૈન્ય કાશ્મીરમાં ઉતારી દીધું હતું જેના લીધે કોઈપણ છમકલાં ન થાય. કાશ્મીરની પરિસ્થિતિને જોવા જઈએ કતો હાલ ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન […]

કાશ્મીર કલમ 370 સમાપ્ત: જાણો કઈ પાર્ટીએ મોદી સરકારના નિર્ણયનું કર્યું સમર્થન, કોણે કર્યો વિરોધ?

Follow us on

જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ તણાવપૂર્વ છે. મોદી સરકારે આગમચેતીના પગલે વધારાનું સૈન્ય કાશ્મીરમાં ઉતારી દીધું હતું જેના લીધે કોઈપણ છમકલાં ન થાય. કાશ્મીરની પરિસ્થિતિને જોવા જઈએ કતો હાલ ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


ગઈ રાત્રે જ એક્શન પહેલાં જ મહબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ઓમર અબ્દુલ્લાને નજરકેદ કરી દેવાયા છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે ભાજપની સરકારે દેશનું માથું વાઢી લીધું છે અને આ ભારતની સાથે ગદ્દારી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રાજ્યસભામાં કશ્મીરમાંથી વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવવાનો જે પ્રસ્તાવ લાવવામાં આવ્યો તેમાં આમ આદમી પાર્ટીએ આ પ્રસ્તાવને આવકાર્યો છે. ભાજપની સાથે જેમની ગઠબંધનની સરકાર છે જે જેડીયુ પાર્ટીએ મોદી સરકારના આ નિર્ણયને વખોડીને વિરોધ કર્યો. તેઓએ કહ્યું કે અમારી વિચારધારા અલગ છે. અમારા નીતિશકુમારએ જેપી નારાયણ, રામ મનોહર લોહિયા અને જ્યોર્જ ફર્નાડિસના વિચારોથી માને છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જમ્મુ કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. બસપાએ આ નિર્ણયનું સ્વાગત કરીને સમર્થન આપ્યું છે. સમાજવાદી પાર્ટીએ પણ સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article