AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણીના એફિડેવિટમાં 2 ગૂનાનો ખૂલાસો ન કર્યો, 23 જૂલાઈએ સુપ્રીમમાં અંતિમ સુનાવણી

મહારાષ્ટ્રના સીએમ ફડણવીસની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જ્યારે ચૂંટણીને લઈને ફોર્મ અને એફેડેવિટ દાખલ કર્યું ત્યારે તેમાં તેમની અપરાધિક બાબતોનો ઉલ્લેખ કર્યો નહોતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   બુધવારના રોજ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યતાવાળી ખંડપીઠે આ બાબતની સુનાવણી કરી […]

CM દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણીના એફિડેવિટમાં 2 ગૂનાનો ખૂલાસો ન કર્યો, 23 જૂલાઈએ સુપ્રીમમાં અંતિમ સુનાવણી
| Updated on: Jul 03, 2019 | 1:36 PM
Share

મહારાષ્ટ્રના સીએમ ફડણવીસની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જ્યારે ચૂંટણીને લઈને ફોર્મ અને એફેડેવિટ દાખલ કર્યું ત્યારે તેમાં તેમની અપરાધિક બાબતોનો ઉલ્લેખ કર્યો નહોતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બુધવારના રોજ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યતાવાળી ખંડપીઠે આ બાબતની સુનાવણી કરી તેમાં ફડણવીસના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી કે આ મામલાઓ એફિડેવિટ થયું ત્યારે પેન્ડિંગ હતા અને તેને લઈને કોઈ જ ચૂકાદો આવ્યો ન હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કે ફરીયાદી દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે જાણી જોઈને આ માહિતી છુપાવવામાં આવી છે અને તેનો એફિડેવિટમાં ઉલ્લેખ કરાયો નથી. કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી કે 2014માં જે વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં ફડણવીસ દ્વારા આ અપરાધના જે બે મામલાઓ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આથી આ કાયદાનું ઉલ્લંઘન છે અને તેના લીધે તેમની ચૂંટણી જ રદ્દ કરી દેવી જોઈએ.

આ પણ વાંચો:  વિશ્વ કપમાંથી ધોની લઈ શકે છે સંન્યાસ: BCCI સૂત્ર

સુપ્રીમ કોર્ટે આ સુનાવણીને લઈને અંતિમ તારીખ આપી દીધી છે. 23 જૂલાઈના રોજ આ વિવાદને લઈને અંતિમ સુનાવણી સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવશે. આમ મહારાષ્ટ્રના સીએમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">