VIDEO: મહારાષ્ટ્રમાં NCP અને શિવસેના સરકાર બનાવશે, કોંગ્રેસ બહારથી ટેકો આપશે?

|

Nov 10, 2019 | 3:02 PM

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા સંજય રાઉતે વધુ એક સંકેત આપી દીધા છે. સંજય રાઉતે કહ્યું કે, કોઈપણ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. મહત્વનું છે કે, ભાજપે આજે પોતાની સરકાર રચવાની મનાઈ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે રાજ્યપાલે ભાજપને આમંત્રણ આપ્યું હતું. પરંતુ શિવસેના પોતાના મુખ્યમંત્રીની વાત પર અટકી છે. જેને લઈને કોઈ પક્ષ […]

VIDEO: મહારાષ્ટ્રમાં NCP અને શિવસેના સરકાર બનાવશે, કોંગ્રેસ બહારથી ટેકો આપશે?

Follow us on

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા સંજય રાઉતે વધુ એક સંકેત આપી દીધા છે. સંજય રાઉતે કહ્યું કે, કોઈપણ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. મહત્વનું છે કે, ભાજપે આજે પોતાની સરકાર રચવાની મનાઈ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે રાજ્યપાલે ભાજપને આમંત્રણ આપ્યું હતું. પરંતુ શિવસેના પોતાના મુખ્યમંત્રીની વાત પર અટકી છે. જેને લઈને કોઈ પક્ષ સરકાર બનાવવાનો દાવો કરી શક્યા નથી. જેને લઈને હવે શિવસેના સરકાર બનાવે તેવા સંકેતો જોવા મળ્યા છે. જેમાં શિવસેના અને NCPની સરકારને કોંગ્રેસ બહારથી ટેકો આપી શકે છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાજ્યપાલના આમંત્રણ બાદ પણ ભાજપ નહીં બનાવે પોતાની સરકાર

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સંજય રાઉતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે, આગામી સમયમાં મહારાષ્ટ્રને શિવસેનાનો જ મુખ્યપ્રધાન મળશે. અને એ વાતને સાચી કરવા અમે કોઈપણ કિંમતે શિવસૈનિકને મુખ્યપ્રધાન બનાવીશું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:46 pm, Sun, 10 November 19

Next Article