મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણઃ NCP નેતા અજીત પવારે કહ્યું કે, શિવસેનાના સંજય રાઉતે મારો સંપર્ક કર્યો છે

|

Nov 03, 2019 | 1:37 PM

મહારાષ્ટ્રમાં ખેંચતાણ ચાલુ છે. શિવસેના નેતા સંજય રાઉત હવે NCPના પ્રમુખ શરદ પવારના ભત્રીજી અને નેતા અજીતનો સંપર્ક કર્યો છે. તો શિવસેનાએ ફરી એક વખત સામનામાં સ્પષ્ટ કરી દીધુ છે કે, જો ભાજપ 50-50નો ફોર્મ્યૂલાની વાત માનશે નહીં તો, અન્ય પાર્ટી સાથે વિકલ્પ સાથે જઈ શકે છે. આ પણ વાંચોઃ WhatsApp જાસૂસી કાંડ પર કોંગ્રેસનો […]

મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણઃ NCP નેતા અજીત પવારે કહ્યું કે, શિવસેનાના સંજય રાઉતે મારો સંપર્ક કર્યો છે

Follow us on

મહારાષ્ટ્રમાં ખેંચતાણ ચાલુ છે. શિવસેના નેતા સંજય રાઉત હવે NCPના પ્રમુખ શરદ પવારના ભત્રીજી અને નેતા અજીતનો સંપર્ક કર્યો છે. તો શિવસેનાએ ફરી એક વખત સામનામાં સ્પષ્ટ કરી દીધુ છે કે, જો ભાજપ 50-50નો ફોર્મ્યૂલાની વાત માનશે નહીં તો, અન્ય પાર્ટી સાથે વિકલ્પ સાથે જઈ શકે છે.

આ પણ વાંચોઃ WhatsApp જાસૂસી કાંડ પર કોંગ્રેસનો સરકાર પર નવો આક્ષેપ, પ્રિયંકા ગાંધીના મોબાઈલ પર પણ આવ્યો મેસેજ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો અજીત પવારે કહ્યું કે, મને થોડા સમય પહેલા સંજય રાઉતનો સંદેશો મળ્યો છે. હું મિટિંગમાં હતો જેથી જવાબ આપી શક્યો નથી. અને મને નથી ખબર કે તેમણે મેસેજ શા માટે મોકલ્યો છે. પરિણામ બાદ આ પહેલી વખત તેમણે સંદેશો મોકલ્યો છે. હું તેમને કોલ કરીશ અને વાત કરીશ.

અજીતે ગઠબંધન વિશે પણ વાત કરી કે, પાર્ટનરશિપનો કોઈપણ નિર્ણય માત્ર શરદ પવાર દ્વારા લેવાશે. તો શરદ પવાર સોમવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની મુલાકાત કરી શકે છે.

Next Article