સંબીત પાત્રાના વીડિયોથી ખુલી આ પોલ?
લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે બધી જ પાર્ટીઓ જીત મેળવવા માટે દિવસ-રાત પોતાના સંસદીય વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. પોતાના પક્ષ તરફી માહોલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ઓડીસાના પુરી વિસ્તારમાં ભાજપના ઉમેદવાર અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા લોકોને મળી રહ્યા છે. Web Stories […]

લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે બધી જ પાર્ટીઓ જીત મેળવવા માટે દિવસ-રાત પોતાના સંસદીય વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે.
પોતાના પક્ષ તરફી માહોલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ઓડીસાના પુરી વિસ્તારમાં ભાજપના ઉમેદવાર અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા લોકોને મળી રહ્યા છે.
સંબિત પાત્રા ગરીબ લોકોના ઘરે જઈને જમવાનું જમીને એવો સંદેશ આપવા માગે છે કે ભાજપ જ તેમના માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. સંબિત પાત્રાએ વીડિયોથી શેર કરીને લોકોને પોતાના પક્ષની લાગણી દર્શાવી રહ્યા છે. પરંતુ તેમાં તેમની મોદી સરકારની સૌથી મોટી યોજનાની પોલ ખુલ્લી પડી ગઈ હતી.
ଏହା ମୋର ନିଜ ଘର, ମାଁ ମୋତେ ନିଜ ହାତରନ୍ଧା ଖୁଆଇଲେ । ମୁଁ ମଧ୍ୟ ମୋ ନିଜ ହାତରେ ତାଙ୍କୁ ଖୁଆଇଲି ଏବଂ ମୁଁ ଜାଣେ ମାନବ ସେବା ହିଁ ଈଶ୍ୱରଙ୍କ ସବୁଠୁ ବଡ଼ ପୂଜା ଅଟେ l [2/2]@BJP4Odisha #PhirEkBaarModiSarkar pic.twitter.com/PiZLZKSZmL
— Sambit Patra (@sambitswaraj) March 31, 2019
સંબિત પાત્રાએ ટ્વિટર પર જે વીડિયો શેર કર્યો છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મોદી સરકારની સૌથી મોટી ઉજ્જવલા યોજનાની સફળતા પર પ્રશ્ન ઊભો કર્યો છે અને સાચી ઓળખ જાહેર થતી જોવા મળે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]