ગોવા એરપોર્ટ પર સલમાન ખાનને આવ્યો ગુસ્સો, જુઓ વીડિયોમાં કે પછી શું થયું?

|

Jan 28, 2020 | 3:24 PM

ગોવાનો એક વીડિયો વાઈરલ થયો છે અને તેમાં સલમાન ખાનની સાથે એક ફેન સેલ્ફી લેવા જઈ રહ્યો હતો. જો કે સલમાન તેના ફેનની આ હરકત જોઈને ગુસ્સે થઈ ગયા હતા. ફેનના મોબાઈલ ફોનને છીનવી લીધો હોય તેવું વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ બાદ અન્ય એક સલમાનની ખાનની સાથે રહેલો માણસ પણ ફેનની સાથે […]

ગોવા એરપોર્ટ પર સલમાન ખાનને આવ્યો ગુસ્સો, જુઓ વીડિયોમાં કે પછી શું થયું?

Follow us on

ગોવાનો એક વીડિયો વાઈરલ થયો છે અને તેમાં સલમાન ખાનની સાથે એક ફેન સેલ્ફી લેવા જઈ રહ્યો હતો. જો કે સલમાન તેના ફેનની આ હરકત જોઈને ગુસ્સે થઈ ગયા હતા. ફેનના મોબાઈલ ફોનને છીનવી લીધો હોય તેવું વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ બાદ અન્ય એક સલમાનની ખાનની સાથે રહેલો માણસ પણ ફેનની સાથે ગેરવર્તુણક કરતો વીડિયોમાં દેખાઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો :   LRD ભરતીના વિવાદ અંગે બોલ્યા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article