ભારત-બાંગ્લાદેશ મેચ પહેલાં રોહિત શર્માને થઈ ઈજા, વાંચો BCCIએ શું કહ્યું?

|

Nov 01, 2019 | 5:27 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ રવિવારના રોજ દિલ્હીમાં થવાનો છે. આ મેચ પહેલાં જ ભારત માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. રોહિત શર્માને પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજા પહોંચી છે. જો કે આ બધાની વચ્ચે બીસીસીઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે રોહિત શર્માની મેડિકલ તપાસ કરવામાં આવી અને તેઓ ફિટ છે. જેના લીધે ટી-20 મેચ તેઓ […]

ભારત-બાંગ્લાદેશ મેચ પહેલાં રોહિત શર્માને થઈ ઈજા, વાંચો BCCIએ શું કહ્યું?

Follow us on

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ રવિવારના રોજ દિલ્હીમાં થવાનો છે. આ મેચ પહેલાં જ ભારત માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. રોહિત શર્માને પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજા પહોંચી છે. જો કે આ બધાની વચ્ચે બીસીસીઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે રોહિત શર્માની મેડિકલ તપાસ કરવામાં આવી અને તેઓ ફિટ છે. જેના લીધે ટી-20 મેચ તેઓ રમી શકશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ  વાંચો ;   રસ્તા પર ખાડો હશે તો મળશે 500 રુપિયા, જાણો ક્યાં લાગુ થઈ આવી યોજના?

રોહિત શર્માને થ્રો ડાઉન વખતે જાંધમાં ઈજા પહોંચી છે. જેના લીધે રોહિત મેદાનથી બહાર જતા રહ્યાં હતા. આ બાદ પ્રેક્ટિસ મેચ રમવા માટે તેઓ ફરીથી મેદાનમાં જ આવ્યા નહોતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારતીય ટીમ માટે રોહિત શર્મા એક મજબૂત ખેલાડી છે કે કારણ કે વિરાટ કોહલીને ભારત અને બાંગ્લાદેશ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. વિરાટની જગ્યાએ રોહિત શર્માને ઉતારવામાં આવ્યા છે. જો કે બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે રોહિત શર્મા એકદમ ફીટ છે અને તેઓ આગામી મેચ રમશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article