BIG-BREAKING: 370 પુનર્ગઠન બિલ લોકસભામાં પણ ભારે બહુમતી સાથે પાસ, જાણો સરકારના સમર્થનમાં કેટલા વોટ પડ્યા

|

Aug 06, 2019 | 2:40 PM

રાજ્યસભામાં કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થયા બાદ લોકસભામાં પણ આ બિલ પાસ થઈ ગયું છે. જો કે પ્રથમ વખત મશિનમાં ખરાબીના ફરી મતદાન થયું હતું. પ્રથમ વખત વોટિંગમાં સરકારના પક્ષમાં 351 મત પડ્યા હતા. જો કે બીજી વખત 367 વોટ સાથે બિલ પાસ થયું હતું. સરકારના વિરોધમાં 67 મત પડ્યા હતા. આ સાથે લોકસભામાં પણ […]

BIG-BREAKING: 370 પુનર્ગઠન બિલ લોકસભામાં પણ ભારે બહુમતી સાથે પાસ, જાણો સરકારના સમર્થનમાં કેટલા વોટ પડ્યા
bill final pass

Follow us on

રાજ્યસભામાં કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થયા બાદ લોકસભામાં પણ આ બિલ પાસ થઈ ગયું છે. જો કે પ્રથમ વખત મશિનમાં ખરાબીના ફરી મતદાન થયું હતું. પ્રથમ વખત વોટિંગમાં સરકારના પક્ષમાં 351 મત પડ્યા હતા. જો કે બીજી વખત 367 વોટ સાથે બિલ પાસ થયું હતું. સરકારના વિરોધમાં 67 મત પડ્યા હતા. આ સાથે લોકસભામાં પણ કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થયું છે.

આ પણ વાંચોઃ  VIDEO: ભાજપના કટ્ટર વિરોધી હાર્દિક પટેલે કાશ્મીર મુદ્દે આપેલા નિવેદનથી કોંગ્રેસ હેરાન-પરેશાન

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યસભામાં પણ પુનર્ગઠન બિલ પર વોટિંગ સમયે મશિન ખરાબ થયું હતું. જેથી રાજ્યસભામાં ચીઠ્ઠી દ્વારા મતદાન થયું હતું. રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઈ ગયું છે. બંને સદનમાં બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિની સહી માટે રજૂ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમિત શાહના ધારદાર શબ્દો સામે વિપક્ષ તો વિંધાઈ ગયું. જો કે, ભાજપના એક સાંસદે ગૃહમાં એવું અભિભૂત કરનારું ભાષણ કર્યું. કે, અમિત શાહ પણ તેના પર ઓવારી ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને શાબાહી આપી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Published On - 1:47 pm, Tue, 6 August 19

Next Article