જ્યાં કાશ્મીરી નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે, તે હોટલમાં છે ઉંદરોનો આતંક

|

Sep 03, 2019 | 11:33 AM

શ્રીનગરમાં ડાલ લેકના કાંઠે આવેલી Centaur Lake View હોટેલમાં છેલ્લા એક મહિનાથી ત્રણ ડઝન કાશ્મીરી નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે. સમાચાર છે કે આમાંના બે નેતાઓને શનિવારે રાત્રે ઉંદરોએ કરડ્યા હતા. નેશનલ કોન્ફરન્સના નેતા મુખ્તાર બંધ અને પીડીપી નેતા નિઝામુદ્દીન ભટ્ટને ઉંદરોએ કરડ્યા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]

જ્યાં કાશ્મીરી નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે, તે હોટલમાં છે ઉંદરોનો આતંક

Follow us on

શ્રીનગરમાં ડાલ લેકના કાંઠે આવેલી Centaur Lake View હોટેલમાં છેલ્લા એક મહિનાથી ત્રણ ડઝન કાશ્મીરી નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે. સમાચાર છે કે આમાંના બે નેતાઓને શનિવારે રાત્રે ઉંદરોએ કરડ્યા હતા. નેશનલ કોન્ફરન્સના નેતા મુખ્તાર બંધ અને પીડીપી નેતા નિઝામુદ્દીન ભટ્ટને ઉંદરોએ કરડ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “બંધને હડકવાની રસી આપવામાં આવી રહી છે. નિઝામુદ્દીન સાહેબની હાલત જોવાની છે.” મુખ્તાર પૂર્વ મંત્રીનો પુત્ર છે અને પુલવામાના 3 વખતના ધારાસભ્ય, ખલીલ બંધના પુત્ર છે. બંને પિતા અને પુત્ર જુલાઈમાં પીડીપી છોડીને નેશનલ કોન્ફ્રેરસમાં જોડાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉંદરના આતંકથી અહીં રાખવામાં આવેલા નેતાઓમાં ભયનો માહોલ સર્જાયો છે. અહીં IAS છોડીને રાજકારણમાં જોડાનારા શાહ ફૈઝલન રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓમર અબ્દુલ્લા મંત્રીમંડળમાં વરિષ્ઠ પ્રધાન રહેલા અલી મોહમ્મદ અસગર પણ અહીં કસ્ટડીમાં છે. પીડીપી-ભાજપ સરકારના મંત્રી નવીમ અખ્તર અને ઝહુર મીર પણ અહીં છે. આ હોટલમાં ભાજપના પૂર્વ સાથીદાર સજ્જાદ લોનને પણ અહીં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ટીકટોકનો વીડિયો બનાવવા માટે યુવકે સળગાવી જીપ? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article