સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનને પત્ની અને પુત્ર સાથે મોકલાયા જેલમાં, જાણો સમગ્ર મામલો

|

Feb 26, 2020 | 8:49 AM

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન, ધારાસભ્ય પત્ની તજીન ફાત્મા અને પુત્ર અબ્દુલ્લાહ આઝમને રામપુરની એડીજે 6 કોર્ટે 2 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા 1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ? મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા […]

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનને પત્ની અને પુત્ર સાથે મોકલાયા જેલમાં, જાણો સમગ્ર મામલો

Follow us on

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન, ધારાસભ્ય પત્ની તજીન ફાત્મા અને પુત્ર અબ્દુલ્લાહ આઝમને રામપુરની એડીજે 6 કોર્ટે 2 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખોટા જન્મ પ્રમાણપત્ર બનાવવાના મામલે બિન જામીનપત્ર વોરંટ જાહેર થયા પછી આઝમ ખાન પત્ની અને પુત્રની સાથે કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં કોર્ટે ત્રણે લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. આ મામલે આગામી સુનાવણી 2 માર્ચે થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અબ્દુલ્લાહ આઝમને 2 જન્મપ્રમાણ પત્રના મામલે આઝમ ખાનને તેમની પત્ની અને પુત્રની સાથે જામીન અરજી દાખલ કરી હતી. આ મામલે એડીજે 6ની કોર્ટમાં સુનાવણી થઈ. જ્યાંથી તેમને ન્યાયિક કસ્ટડીમાં લેવાનો આદેશ આપવામાં આવ્યો. હવે ત્રણે લોકોને 2 માર્ચ સુધી જેલમાં મોકલવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દિલ્હીની હિંસા માટે ગૃહપ્રધાન અમિત શાહ જવાબદાર: સોનિયા ગાંધી

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article