RSS દ્વારા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલને પરત બોલાવી લેવાયા, જાણો કોણ છે રામલાલ

|

Jul 13, 2019 | 2:42 PM

RSS દ્વારા મોટો ફેરફાર કરાયો છે. RSS દ્વારા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલને પરત બોલાવી લેવાયા છે. રામલાલને RSSના અખિલ ભારતીય સહ પ્રમુખની જવાબદારી સોંપી દેવાઈ છે. તેમની જગ્યાએ બી.સતીષને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીનું પદ આપવામાં આવ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો […]

RSS દ્વારા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલને પરત બોલાવી લેવાયા, જાણો કોણ છે રામલાલ

Follow us on

RSS દ્વારા મોટો ફેરફાર કરાયો છે. RSS દ્વારા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલને પરત બોલાવી લેવાયા છે. રામલાલને RSSના અખિલ ભારતીય સહ પ્રમુખની જવાબદારી સોંપી દેવાઈ છે. તેમની જગ્યાએ બી.સતીષને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીનું પદ આપવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચોઃ અમરનાથ યાત્રાઃ મોટી સંખ્યામાં ગુજરાતીઓ પહોંચ્યા છે પરંતુ આ કારણથી યાત્રાને રોકી દેવાઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે રામલાલ વર્ષ 2006માં ભાજપના સંગઠન મહાસચિવ તરીકે કામગીરી કરી રહ્યા હતા. પરંતુ તેમને નવી જવાબદારી મળ્યા બાદ ભાજપ હવે નવા સંગઠન મંત્રીની નિયુક્તી કરશે. ભાજપમાં સંગઠન મહાસચિવ RSS તરફથી મોકલવામાં આવે છે. કેન્દ્રીય અને રાજ્ય સ્તર પર સંગઠન મહાસચિવોની નિયુક્તી નાગપુરથી કરાઈ છે. તેમની જવાબદારી સંગઠન સાથે જોડાયેલી કામગીરી કરવાની હોય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તો સાથે RSSની તમામ બેઠકોમાં પણ હાજર રહે છે. ભાજપમાં પાર્ટી અધ્યક્ષ પછી સંગઠન મહાસચિવનું પદ સૌથી વધુ મહત્વનું હોઈ છે.

[yop_poll id=”1″]

Published On - 2:37 pm, Sat, 13 July 19

Next Article