રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરશે રજનીકાંત, જાન્યુઆરીમાં સ્થાપશે પોતાનો રાજકીય પક્ષ

|

Dec 03, 2020 | 4:51 PM

તમિલ સુપરસ્ટાર રજનીકાંત, રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી લેેશે. રજનીકાંતે તમિલ ભાષામાં ટવીટ કરીને કહ્યુ છે કે, આગામી જાન્યુઆરીમાં પોતાના રાજકીય પક્ષની સ્થાપના કરશે. રાજકીય પક્ષ બાબતે 31મી ડિસેમ્બરના રોજ જાહેરાત કરાશે. તમિલનાડુમાં આગામી વર્ષે એટલે કે 2021માં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. રજનીકાંતે બે દિવસ પૂર્વે પોતાની ફેન કલ્બના રાજકીયપાંખસ રજની મક્કલ મંદ્રમના જિલ્લાસ્તરના મંત્રીઓ સાથે […]

રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરશે રજનીકાંત, જાન્યુઆરીમાં સ્થાપશે પોતાનો રાજકીય પક્ષ
Chennai: Actor-turned-politician Rajinikanth gestures during a press conference to announce the launch of his political party in January 2021, in Chennai, Thursday, Dec. 3, 2020. (PTI Photo/R Senthil Kumar)(PTI03-12-2020_000105A)

Follow us on

તમિલ સુપરસ્ટાર રજનીકાંત, રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી લેેશે. રજનીકાંતે તમિલ ભાષામાં ટવીટ કરીને કહ્યુ છે કે, આગામી જાન્યુઆરીમાં પોતાના રાજકીય પક્ષની સ્થાપના કરશે. રાજકીય પક્ષ બાબતે 31મી ડિસેમ્બરના રોજ જાહેરાત કરાશે. તમિલનાડુમાં આગામી વર્ષે એટલે કે 2021માં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. રજનીકાંતે બે દિવસ પૂર્વે પોતાની ફેન કલ્બના રાજકીયપાંખસ રજની મક્કલ મંદ્રમના જિલ્લાસ્તરના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. અને ભવિષ્યમાં રાજકીય પક્ષ સ્થાપવો કે નહી તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી.

રજની મક્કલ મંદ્રમના જિલ્લાસ્તરના મંત્રીઓએ કહ્ું હતુ કે રજનીકાંત જે કોઈ નિર્ણય લે તેમાં તેઓની સંપૂર્ણ સહમતી છે. જો કે આ બેઠકમાં જ કલબના સભ્યો અને શુભેચ્છકોએ, આગામી મુખ્યપ્રધાનના નારાઓ લગાવીને એક રાજકીય ઈશારો કર્યો હતો. મોટાભાગના લોકોએ તેમને આગામી 2021ની વિધાનસભાની ચૂંટણી લડવા કહ્યું હતું. પરંતુ રજનીકાંત પોતાના સ્વસ્થયનું ધ્યાન રાખવા માંગે છે. 2016ના ઓક્ટોબરમાં જ રજનીકાંતે, અમેરિકામાં જઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:32 pm, Thu, 3 December 20

Next Article