ડાકોર મંદિરના પ્રવેશદ્વારમાં ભારે વરસાદના લીધે ભરાયા પાણી, જુઓ વીડિયો

|

Aug 09, 2019 | 3:05 PM

ભારે વરસાદના લીધે યાત્રાળુઓને પણ  તકલીફ પડી રહી છે. જાણીતા યાત્રાસ્થળ ડાકોરમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે મંદિરના પટ્ટાગણમાં પાણી ભરાઈ ગયા છે.  વરસાદ સતત વરસતો હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે યાત્રાળુઓ આવ્યા છે તેઓ પણ વરસાદના લીધે ફસાઈ ગયા છે. Web Stories View more WhatsApp Tips : WhatsApp પર ડિલિટ […]

ડાકોર મંદિરના પ્રવેશદ્વારમાં ભારે વરસાદના લીધે ભરાયા પાણી, જુઓ વીડિયો

Follow us on

ભારે વરસાદના લીધે યાત્રાળુઓને પણ  તકલીફ પડી રહી છે. જાણીતા યાત્રાસ્થળ ડાકોરમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે મંદિરના પટ્ટાગણમાં પાણી ભરાઈ ગયા છે.  વરસાદ સતત વરસતો હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે યાત્રાળુઓ આવ્યા છે તેઓ પણ વરસાદના લીધે ફસાઈ ગયા છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :  VIDEO: મતદાર યાદીમાંથી PM નરેન્દ્ર મોદીનું નામ રદ કરવાની કોશિશ, જાણો સમગ્ર મામલો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article