રાહુલની ટ્રેક્ટર યાત્રા હરિયાણા બોર્ડર પર પહોંચી, હરિયાણા સરકારે ટ્રેક્ટર સાથે રાજ્યમાં ઘુસવાની પરવાનગી ન આપી

|

Oct 06, 2020 | 7:51 PM

રાહુલ ગાંધી પંજાબ બાદ હરિયાણાના ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. રાહુલની ટ્રેક્ટર યાત્રા હરિયાણા બોર્ડર પાસે પહોંચી પરંતુ હરિયાણા સરકારે ટ્રેક્ટર સાથે રાહુલ ગાંધીને રાજ્યમાં ઘુસવાની પરવાનગી ન આપી. પરવાનગી ન મળતા વિરોધમાં રાહુલે હરિયાણા બોર્ડર પર ધરણા કર્યા અને પરવાનગી નહીં મળે ત્યા સુધી રાહુલ ગાંધી વિરોધમાં ધરણા કરશે. રાહુલની સાથે ટ્રેક્ટરમાં CM અમરિંદરસિંહ પણ […]

રાહુલની ટ્રેક્ટર યાત્રા હરિયાણા બોર્ડર પર પહોંચી, હરિયાણા સરકારે ટ્રેક્ટર સાથે રાજ્યમાં ઘુસવાની પરવાનગી ન આપી

Follow us on

રાહુલ ગાંધી પંજાબ બાદ હરિયાણાના ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. રાહુલની ટ્રેક્ટર યાત્રા હરિયાણા બોર્ડર પાસે પહોંચી પરંતુ હરિયાણા સરકારે ટ્રેક્ટર સાથે રાહુલ ગાંધીને રાજ્યમાં ઘુસવાની પરવાનગી ન આપી. પરવાનગી ન મળતા વિરોધમાં રાહુલે હરિયાણા બોર્ડર પર ધરણા કર્યા અને પરવાનગી નહીં મળે ત્યા સુધી રાહુલ ગાંધી વિરોધમાં ધરણા કરશે. રાહુલની સાથે ટ્રેક્ટરમાં CM અમરિંદરસિંહ પણ હાજર છે. રાહુલના કાફલા સાથે કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓએ નારેબાજી કરી.

આ પણ વાંચો: નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લગતા બીજા 3 પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે 10 ઓક્ટોબરથી ખુલ્લા મુકાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article