એવું તો રાહુલ ગાંધી શું કરી રહ્યાં હતા કે તેમનો વીડિયો થઈ ગયો વાયરલ?

|

May 12, 2019 | 11:37 AM

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને માત્ર બે દિવસ લાખો લોકો જોઈ ચૂક્યાં છે. રાહુલ ગાંધી એક હેલિકોપ્ટરમાં સફર કરી રહ્યાં હતા ત્યારે તેના હેલિકોપ્ટરમાં કંઈક ખરાબી આવી ગયી હતી અને તેને લઈને રાહુલ ગાંધીને પણ નીચે ઉતરવાની ફરજ પડી હતી. આ વીડિયોને લાખો લોકોએ માત્ર બે દિવસમાં જોયો છે. […]

એવું તો રાહુલ ગાંધી શું કરી રહ્યાં હતા કે તેમનો વીડિયો થઈ ગયો વાયરલ?

Follow us on

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને માત્ર બે દિવસ લાખો લોકો જોઈ ચૂક્યાં છે.

રાહુલ ગાંધી એક હેલિકોપ્ટરમાં સફર કરી રહ્યાં હતા ત્યારે તેના હેલિકોપ્ટરમાં કંઈક ખરાબી આવી ગયી હતી અને તેને લઈને રાહુલ ગાંધીને પણ નીચે ઉતરવાની ફરજ પડી હતી. આ વીડિયોને લાખો લોકોએ માત્ર બે દિવસમાં જોયો છે. બાદમાં રાહુલ ગાંધીએ હેલિકોપ્ટર રિપેર કરવાનું શરુ કરી દીધું હતું.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 આ વીડિયોમાં રાહુલ ગાંધી પોતે જ હેલિકોપ્ટર રિપેર કરવા લાગ્યા હતા. પાયલટ અને રાહુલ ગાંધીએ સાથે મળીને હેલિકોપ્ટરને ફરીથી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હિમાચલપ્રદેશમાં આ ઘટના બની હતી. રાહુલ ગાંધીએ આ ઘટનાને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પણ શેર કરી છે જેમાં લખ્યું કે સારી ટીમ વર્કનો પણ એ મતલબ છે કે બધા લોકો સહકાર આપે. હિમાચલ પ્રદેશમાં ઉનામાં અમારા હેલિકોપ્ટરમાં કંઈક ખરાબી આવી ગયી હતી. એક સાથે કામ કરીને અમે તેને જલ્દી ઠીક કરી લીધુ. હવે કોઈ ગંભીર વાત નથી.

આ પણ વાંચો: લગ્નના 5 મહિના પછી ઈશા અંબાણીની રોમેન્ટિક તસવીર આવી સામે, જુઓ આ તસવીર

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article