દેર સે ભી આયે, દુરસ્ત શે ભી નહીં આયે! રાહુલ ગાંધીએ કલમ 370 પર તોડ્યું મૌન

|

Aug 06, 2019 | 8:31 AM

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને નબળી બનાવવા અને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાના કેન્દ્ર સરકાર દ્વારા લીધેલા નિર્ણય અંગે હવે મૌન તોડ્યું છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે મંગળવારે ટ્ટીટ કરીને લખ્યું છે કે કેન્દ્ર સરકારે લીધેલ નિર્ણય સંવિધાનનું ઉલ્લંઘન છે અને આ નિર્ણયથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]

દેર સે ભી આયે, દુરસ્ત શે ભી નહીં આયે! રાહુલ ગાંધીએ કલમ 370 પર તોડ્યું મૌન
Rahul Gandhi.(File Photo: IANS)I

Follow us on

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને નબળી બનાવવા અને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાના કેન્દ્ર સરકાર દ્વારા લીધેલા નિર્ણય અંગે હવે મૌન તોડ્યું છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે મંગળવારે ટ્ટીટ કરીને લખ્યું છે કે કેન્દ્ર સરકારે લીધેલ નિર્ણય સંવિધાનનું ઉલ્લંઘન છે અને આ નિર્ણયથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખ્યું છે કે, રાષ્ટ્રીય અખંડિતતા જાળવવા જમ્મુ-કાશ્મીરના એક તરફી ટુકડાઓ કરી શકાતા નથી. કાશ્મીરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને જેલમાં બંધ ના કરી શકાય. દેશ લોકોથી બનેલો છે જમીનથી નહીં. કારોબારી સત્તાનો દુરુપયોગ આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article