રાફેલ પર રાહુલની ફરી ગર્જના, આ વખતે PM નરેન્દ્ર મોદી માટે વાપરી નાખી આવી આકરી ભાષા, વાંચો આ ખબર

|

Mar 03, 2019 | 5:44 AM

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી તંગદિલી વચ્ચે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ મુદ્દે ફરી તીખો પ્રહાર કર્યો છે. TV9 Gujarati Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે […]

રાફેલ પર રાહુલની ફરી ગર્જના, આ વખતે PM નરેન્દ્ર મોદી માટે વાપરી નાખી આવી આકરી ભાષા, વાંચો આ ખબર

Follow us on

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી તંગદિલી વચ્ચે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ મુદ્દે ફરી તીખો પ્રહાર કર્યો છે.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

મોદીએ ગઈકાલે એક ન્યૂઝ ચૅનલના કાર્યક્રમ દરમિયાન કૉંગ્રેસ અને યૂપીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે જો આજના સમયે દેશ પાસે રાફેલ લડાકૂ વિમાનો હોત, તો પરિણામ કંઇક બીજું જ આવત.

મોદીના આ પ્રહાર સામે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વળતો હુમલો કરતા ટ્વીટ કર્યું છે, ‘પ્રિય પીએમ, શું આપને જરા પણ શરમ નથી આવતી ? આપે 30,000 કરોડ રૂપિયા ચોરીને પોતાના મિત્ર અનિલને આપી દીધાં. રાફેલના વિલંબ માટે એકમાત્ર આપ એકલા જ જવાબદાર છો અને તેના કારણે જ વિંગ કમાંડર અભિનંદન જેવા બહાદુર પાયલૉટોએ જૂના વિમાનો ઉડાવી પોતાનો જીવ જોખમમાં નાખવો પડી રહ્યું છે.’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article