AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Breaking: રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી આપ્યુ રાજીનામું, જુઓ VIDEO

Rahul Gandhi: As president of the Congress party, I'm responsible for the loss of the 2019 elections, accountability is critical for the future growth of our party. It is for this reason that I have resigned as Congress president.@RahulGandhi #TV9News pic.twitter.com/4dleaeBZzA — Tv9 Gujarati (@tv9gujarati) July 3, 2019 રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી આપી […]

Big Breaking: રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી આપ્યુ રાજીનામું, જુઓ VIDEO
| Updated on: Jul 03, 2019 | 10:48 AM
Share

રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી આપી દીધુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી હારની જવાબદારી લીધી છે. રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે 2019માં ચૂંટણીના હાર માટે જવાબદાર છું અને મેં કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું ટ્વીટર પર જાહેર કર્યું છે. તેમણે આ ઓપન લેટર સોશિયલ મીડિયામાં મુક્યો છે. તેમણે કહ્યું કે પાર્ટી માટે કામ કરવું તે મારા માટે સમ્માનની વાત હતી. તેમણે લોકસભાની ચૂંટણીમાં જે હાર મળી તેની જવાબદારી લીધી છે અને કહ્યું કે અધ્યક્ષ હોવાના નાતે હું આ હારની જવાબદારી સ્વીકારું છું.

તેમણે વધુમાં કહ્યું કે પાર્ટીને જ્યાં પણ જરુર પડશે ત્યારે તેઓ હાજર રહેશે. નવા અધ્યક્ષની પસંદગી માટે પણ રાહુલ ગાંધીએ જોર આપ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">