કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વીડિયો શેર કરીને લગાવ્યો રાહુલ ગાંધી પર બુથ કેપ્ચરીંગનો આરોપ

|

May 06, 2019 | 5:40 AM

લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. અમેઠી પહોંચેલા ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર બુથ કેપ્ચરીંગનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુથ કેપ્ચરીંગનો આરોપ લગાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ એક વીડિયો ટ્વિટ કર્યો છે અને કહ્યું કે રાહુલ ગાંધી બુથ કેપ્ચરિંગ કરાવી રહ્યાં છે. Alert @ECISVEEP Congress President @RahulGandhi ensuring […]

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વીડિયો શેર કરીને લગાવ્યો રાહુલ ગાંધી પર બુથ કેપ્ચરીંગનો આરોપ

Follow us on

લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. અમેઠી પહોંચેલા ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર બુથ કેપ્ચરીંગનો આરોપ લગાવ્યો છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુથ કેપ્ચરીંગનો આરોપ લગાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ એક વીડિયો ટ્વિટ કર્યો છે અને કહ્યું કે રાહુલ ગાંધી બુથ કેપ્ચરિંગ કરાવી રહ્યાં છે.

વિવેક મહેશ્વરીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રિટ્વીટ કરીને રાહુલ ગાંધી પર બુથ કેપ્ચરીંગનો આરોપ લગાવ્યો છે. વીડિયોમાં ઘટના પણ ક્યાની છે તે પણ લખવામાં આવ્યું છે. જેમાં ગૌરીગંજ ગૂજરટોલા બૂથ નં-316નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હાજર અધિકારી જબરદસ્તી કરીને કોંગ્રેસ પાર્ટીને વોટ આપવા દબાણ કરી રહ્યાં છે.

 

TV9 Gujarati

 

અમેઠી સીટ પર આ વખતે કાંટે કી ટક્કર છે. ગત લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને એક લાખ વધારે મતથી હરાવ્યા હતા. આ વખતે પણ આ સીટ હાઈપ્રોફાઈલ બની ગયી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article