આ શું થઈ રહ્યું છે કોંગ્રેસના રાજમાં! મુખ્યમંત્રીએ વિદ્યાર્થીનીઓને સાયકલ ભેટમાં આપી, ફોટો પડાવ્યા અને…

પંજાબ સરકાર દ્વારા મોહાલીની સરકારી કોલેજમાં ફેઝ-6 મુજબ આયોજીત ગણતંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્યાં વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરાયું હતું અને બાદમાં પાછી લઈ લેવામાં આવી હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીનીઓ નારાજ થઈને ઘરે પરત ફરી હતી. મોહાલીની સરકારી કોલેજમાં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરુપે એક કાર્યક્રમનું આયોજન પંજાબ સરકાર દ્વારા કરાયું હતું. આ […]

આ શું થઈ રહ્યું છે કોંગ્રેસના રાજમાં! મુખ્યમંત્રીએ વિદ્યાર્થીનીઓને સાયકલ ભેટમાં આપી, ફોટો પડાવ્યા અને...
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 31, 2019 | 3:50 PM

પંજાબ સરકાર દ્વારા મોહાલીની સરકારી કોલેજમાં ફેઝ-6 મુજબ આયોજીત ગણતંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્યાં વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરાયું હતું અને બાદમાં પાછી લઈ લેવામાં આવી હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીનીઓ નારાજ થઈને ઘરે પરત ફરી હતી.

મોહાલીની સરકારી કોલેજમાં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરુપે એક કાર્યક્રમનું આયોજન પંજાબ સરકાર દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથી કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાએ 100 વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કર્યું હતું. આ વિતરણના સમયે દરેક વિદ્યાર્થી સાથે ફોટો પણ લેવામાં આવ્યાં હતાં. જ્યારે કાર્યક્રમ પુરો થયો ત્યારે આ સાયકલને પાછી ટ્રકમાં ચડાવીને લઈ જવામાં આવી હતી.

જ્યારે વિદ્યાર્થીઓએ આ બાબતે પુછ્યું કે માત્ર ફોટાં પાડીને સાયકલ પાછી શા માટે લઈ જવામાં આવે છે ત્યારે હાજર રહેલાં વિદ્યાર્થીઓને એવો ઉત્તર મળ્યો કે સાઈકલ ખરાબ છે અને તેને પાછી રિપેર કરાવવી પડશે. આવું કારણ આપીને લાવવામાં આવેલી 100 જેટલી સાઈકલને ફરી ટ્રકમાં ચડાવી દેવામાં આવી હતી. આમ માત્ર ફોટા પાડીને સાઈકલ જવાની ઘટનાથી લોકોમાં રોશની લાગણી જોવામાં આવી હતી. બાદમાં વિદ્યાર્થીનીઓ નારાજ થઈને પોતાના ઘરે પરત ફરી હતી.

આ પણ વાંચો : અમેરિકાના એક મંદિરમાં ફરીથી તોડવામાં આવી મૂર્તિઓ, ભારતીયો માટે લાલ રંગથી લખી દેવાયું ‘GET OUT’

ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો

બાદમાં વધુ મામલો ફેલાતાં અધિકારીઓ એવો જવાબ આપ્યો હતો કે સાયકલ સ્કૂલમાં પહોંચાડી દેવામાં આવી છે તેને પરત લઈ જવામાં આવી નથી. તેમાં એક વિચિત્ર જવાબ એ હતો કે કેટલીક વિદ્યાર્થીનીઓને સાયકલ ચલાવતા આવડતી નથી તેના કારણે સાઈકલને ટ્રકમાં નાંખીને સ્કૂલે લઈ જવામાં આવી રહી છે.

[yop_poll id=”950″]

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">