29 ડિસેમ્બરે ઝારખંડમાં નવી સરકારની શપથવિધિ, આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

|

Dec 27, 2019 | 12:17 PM

ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોર્ચા(JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનને બહુમત મળ્યો છે. આ બાદ નવી સરકારના ગઠનની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. એવી પહેલા પણ જાહેરાત કરવામાં આવી કે હેમંત સોરેન મુખ્યમંત્રી પદના શપથ 29 ડિસેમ્બરના રોજ લેશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

29 ડિસેમ્બરે ઝારખંડમાં નવી સરકારની શપથવિધિ, આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

Follow us on

ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોર્ચા(JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનને બહુમત મળ્યો છે. આ બાદ નવી સરકારના ગઠનની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. એવી પહેલા પણ જાહેરાત કરવામાં આવી કે હેમંત સોરેન મુખ્યમંત્રી પદના શપથ 29 ડિસેમ્બરના રોજ લેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ક્યાં યોજાશે શપથવિધિ સમારોહ?
ઝારખંડના રાંચી શહેર ખાતે હેમંત સોરેન મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સમારોહ રાંચીના મોરહાબાદી મેદાનમાં રાખવામાં આવ્યો છે. હેમંત સોરેનની ગઠબંધનની સરકાર શપથ લેશે ત્યારે કુલ 6 મુખ્યમંત્રી અને 5 પૂર્વ મુખ્યમંત્રી આ શપથ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :   ઝારખંડમાં ભાજપની હાર બાદ જાણો PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

જાણો ક્યાં ક્યાં રાજયોના મુખ્યમંત્રી રહેશે સામેલ?

આ શપથવિધિ સમારોહમાં રાહુલ ગાંધી તો હાજરી આપવાના છે અને તેમની સાથે અન્ય દિગ્ગજ નેતાઓ પણ હાજર રહી શકે છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આ સમારોહમાં હાજરી આપશે. આ સિવાય પી. ચિદમ્બરમ, અહમદ પટેલ અને કેસી વેણુગોપાલ હાજર રહે તેવી શક્યતાઓ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના સીએમ કેજરીવાલ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પણ આ શપથ સમારોહમાં હાજરી આપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો પૂર્વ સીએમની વાત કરીએ તો બસપા પ્રમુખો માયાવતી, અખિલેશ યાદવ, હરીશ રાવત, ચંદ્રબાબુ નાયડુ, એચડી કુમારાસ્વામી હાજરી આપી શકે છે. બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article