સંસદના શિયાળા સત્રના પહેલા દિવસે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર ઈલેક્ટ્રીક કારમાં પહોંચ્યા

|

Nov 18, 2019 | 5:13 PM

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ ગયું છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર ઇલેક્ટ્રીક કારમાં બેસીને સંસદ પહોંચ્યા હતા. આ કાર સાઉથ કોરિયાની ઓટો નિર્માતા કંપની Hyndaiની Kona એસયુવી હતી. આ પણ વાંચોઃ અમેરિકામાં અભ્યાસ માટે જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પહેલી વખત 2 લાખ પાર પહોંચી Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ […]

સંસદના શિયાળા સત્રના પહેલા દિવસે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર ઈલેક્ટ્રીક કારમાં પહોંચ્યા

Follow us on

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ ગયું છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર ઇલેક્ટ્રીક કારમાં બેસીને સંસદ પહોંચ્યા હતા. આ કાર સાઉથ કોરિયાની ઓટો નિર્માતા કંપની Hyndaiની Kona એસયુવી હતી.

આ પણ વાંચોઃ અમેરિકામાં અભ્યાસ માટે જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પહેલી વખત 2 લાખ પાર પહોંચી

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જાવડેકરે આ દરમિયાન લોકોને પણ ઇલેક્ટ્રીક વાહનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરવાની અપીલ કરી. જાવડેકરે લોકોને અપીલ કરી કે પ્રદૂષણ રોકવા માટે લોકોએ પોતાની રોજબરોજની નાની નાની આદતો બદલવી પડશે. અને ઇલેક્ટ્રીક વાહનથી તેઓ શૂન્ય પ્રદૂષણથી આવનજાવન કરી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article