PM મોદીના પ્રવાસને લઇને અમદાવાદ શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા, શહેર પોલીસ છાવણીમાં તબદીલ

|

Oct 30, 2020 | 4:46 PM

આવતીકાલે વડાપ્રધાન મોદી કેવડિયાથી અમદાવાદ આવવાના છે ત્યારે PMની સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. શહેરને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મરીન પોલીસ સ્પીડ બોટથી પેટ્રોલિંગ કરી રહી છે. સુરક્ષા બંદોબસ્તમાં શહેર પોલીસ કમિશનર, 3 JCP, 10 DCP, 13 […]

PM મોદીના પ્રવાસને લઇને અમદાવાદ શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા, શહેર પોલીસ છાવણીમાં તબદીલ

Follow us on

આવતીકાલે વડાપ્રધાન મોદી કેવડિયાથી અમદાવાદ આવવાના છે ત્યારે PMની સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. શહેરને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મરીન પોલીસ સ્પીડ બોટથી પેટ્રોલિંગ કરી રહી છે. સુરક્ષા બંદોબસ્તમાં શહેર પોલીસ કમિશનર, 3 JCP, 10 DCP, 13 ACP, 43 PI, 96 PSI તો 1655 જેટલા પોલીસ કોન્સ્ટેબલ હાજર રહેશે. આવતીકાલે સવારના 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી રિવરફ્રન્ટ રોડ સામાન્ય પ્રજા માટે બંધ રાખવામાં આવશે.

આ પણ વાંચો: T-20: વર્ષ 2021ની સિઝન માટે મેગા ઓક્સન યોજવામાં નહી આવે, સામાન્ય હરાજીની પ્રક્રિયા યોજવામાં આવશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article