મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે PM મોદીની અમદાવાદ મુલાકાતનો સમગ્ર અહેવાલ

|

Oct 02, 2019 | 5:48 PM

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવવા માટે પીએમ મોદી અમદાવાદની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. અમદાવાદમાં એરપોર્ટ પર પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. અહીં પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. પીએમ મોદીએ વિશ્વમાં ભારતની તાકાત વધી હોવાનો અને હાઉડી મોદી કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. PM @narendramodi performing Goddess Amba's Aarti at GMDC ground. #Ahmedabad #Gujarat pic.twitter.com/660IsmeYHE […]

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે PM મોદીની અમદાવાદ મુલાકાતનો સમગ્ર અહેવાલ

Follow us on

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવવા માટે પીએમ મોદી અમદાવાદની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. અમદાવાદમાં એરપોર્ટ પર પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. અહીં પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. પીએમ મોદીએ વિશ્વમાં ભારતની તાકાત વધી હોવાનો અને હાઉડી મોદી કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચોઃ PM મોદીએ રિવરફ્રન્ટ ખાતે સરપંચોને સંબોધન કર્યા બાદ GMDC ગ્રાઉન્ડ ખાતે માતાજીની આરતી કરી

તો અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લઈને નરેન્દ્ર મોદીએ બાપુને નમન કર્યા. બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તો રિવરફ્રન્ટ પર યોજાયેલા દેશભરના સરપંચોના સંમેલનમાં પીએમ મોદીએ ભાગ લીધો અને દેશ ખુલ્લામાં શૌચમુકત ભારત થયાની જાહેરાત કરી અને 2022 સુધીમાં દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુકત કરવા સંકલ્પ લીધો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દિવસના અંતે પીએમ મોદીએ અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં આદ્યશકિતની આરતી ઊતારી હતી. માની ભક્તિમાં લીન થયા હતા. ગરબાની રમઝટ નિહાળી હતી.

Next Article