PM મોદીની ફરી ગર્જના : ‘અભિનંદનનો અર્થ જ બદલાઈ ગયો, આ દેશ અર્થ બદલવાની તાકાત ધરાવે છે, હિન્દુસ્તાન જે પણ કરશે, દુનિયા ધ્યાનથી જુએ છે’, VIDEO

|

Mar 02, 2019 | 6:44 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુલવામા આતંકી હુમલા બાદ સતત આક્રમક વલણમાં દેશની સામે રજૂ થઈ રહ્યા છે. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું […]

PM મોદીની ફરી ગર્જના : ‘અભિનંદનનો અર્થ જ બદલાઈ ગયો, આ દેશ અર્થ બદલવાની તાકાત ધરાવે છે, હિન્દુસ્તાન જે પણ કરશે, દુનિયા ધ્યાનથી જુએ છે’, VIDEO

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુલવામા આતંકી હુમલા બાદ સતત આક્રમક વલણમાં દેશની સામે રજૂ થઈ રહ્યા છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

મોદી પુલવામાથી લઈ અભિનંદન સુધીના સમગ્ર ઘટનાક્રમ પર સતત કંઈકને કંઈક બોલતા રહ્યા છે અને આજે ફરી એક વાર તેમણે ગર્જના કરી છે.

વડાપ્રધાને ઍરફોર્સના પાયલૉટ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનના શૌર્યના વખાણ કરતા કહ્યું કે ડિક્શનરીમાં હવે અભિનંદન શબ્દનો અર્થ જ બદલાઈ ગયો છે. તેમણે કહ્યું કે આ દેશમાં શબ્દોના અર્થ બદલવાની તાકાત છે. પાકિસ્તાનના અત્યાધુનિક એફ-16 વિમાનને પાડી દેનાર ઍરફોર્સ પાયલૉટના શૌર્ય તથા સંયમિત વ્યવહારના વખાણ સોશિયલ મીડિયા અને સમગ્ર દેશમાં થઈ રહ્યા છે.

મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું દેશ હવે એક પરાક્રમી રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યો છે. હિન્દુસ્તાનની દરેક વાતને દુનિયા ધ્યાનથી જોવાની છે. મોદીએ અભિનંદનની વાપસી અને તેમના વખાણ કરતા કહ્યું, ‘હિન્દુસ્તાન જે પણ કરશે, દુનિયા તેને ધ્યાનથી જુએ છે. આ દેશમાં આ તાકાત છે કે આ શબ્દોના અર્થ બદલી નાખે છે. અગાઉ અભિનંદનનો અર્થ હતો કૉંગ્રાચ્યુલેશન, પણ આજે તેનો અર્થ બદલાઈ જશે.’

આપ પણ સાંભળો મોદીનું આખું ભાષણ :

[yop_poll id=1920]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article