રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર બેલૂર મઠની મુલાકાતે પહોંચ્યા PM મોદી, રાત્રી રોકાણ પર કરશે આ સ્થળે

|

Jan 11, 2020 | 5:54 PM

PM મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્યારે બંગાળની રાજધાની કલકત્તામાં પહોંચ્યા હતા. અહીં ચાર ઈમારતને રાષ્ટ્રસમર્પિત કરી છે. જે બાદ PM મોદીએ હાવડા બ્રિજ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાજર રહ્યા હતા. જે બાદ PM મોદી રામકૃષ્ણ મિશનના કેન્દ્ર બેલૂર મઠ પહોંચ્યા હતા. જ્યાં સંતો સાથે મુલાકાત કરી […]

રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર બેલૂર મઠની મુલાકાતે પહોંચ્યા PM મોદી, રાત્રી રોકાણ પર કરશે આ સ્થળે

Follow us on

PM મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્યારે બંગાળની રાજધાની કલકત્તામાં પહોંચ્યા હતા. અહીં ચાર ઈમારતને રાષ્ટ્રસમર્પિત કરી છે. જે બાદ PM મોદીએ હાવડા બ્રિજ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાજર રહ્યા હતા. જે બાદ PM મોદી રામકૃષ્ણ મિશનના કેન્દ્ર બેલૂર મઠ પહોંચ્યા હતા. જ્યાં સંતો સાથે મુલાકાત કરી હતી. આ સાથે મહત્વની વાત છે કે, PM મોદી રાતનિવાસ આ સ્થળ પર જ કરશે.

આ પણ વાંચોઃ PM મોદી અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે બેઠક, જાણો CAA મુદ્દે શું થઈ ચર્ચા

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article