VIDEO: PM મોદી બે દિવસ રશિયાની યાત્રા પર પહોંચ્યા, Twitter પર રશિયન ભાષામાં સંદેશો આપ્યો

|

Sep 04, 2019 | 2:46 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રશિયાના વ્લાદિવોસ્તોક એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરાયું. જે બાદ એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ દ્રશ્યો વ્લાદિવોસ્તોક એરપોર્ટ પરના છે. જેમાં તમે જોઈ શકો છો કે પીએમ મોદીનું કેવી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના માનમાં ત્યાંના સૈનિકોએ પરેડ યોજીને […]

VIDEO: PM મોદી બે દિવસ રશિયાની યાત્રા પર પહોંચ્યા, Twitter પર રશિયન ભાષામાં સંદેશો આપ્યો

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રશિયાના વ્લાદિવોસ્તોક એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરાયું. જે બાદ એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ દ્રશ્યો વ્લાદિવોસ્તોક એરપોર્ટ પરના છે. જેમાં તમે જોઈ શકો છો કે પીએમ મોદીનું કેવી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના માનમાં ત્યાંના સૈનિકોએ પરેડ યોજીને સ્વાગત કર્યું હતું. અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. PM મોદીએ પણ પોતાના Twitter પર ફોટો સાથે સંદેશો આપ્યો હતો. મહત્વનું છે કે, PM મોદીએ રશિયન ભાષામાં પોતાના ટ્વીટર પરથી આ સંદેશો આપ્યો છે.

આ પણ વાંચોઃ RTO હવે તમારી સોસાયટીમાં આવી લગાવી જશે HSRP નંબર પ્લેટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિદેશ સચિવ વિજય ગોખલેએ PM મોદીની યાત્રા સંબંધિત માહિતી આપતા કહ્યું કે, ચેન્નઈથી વ્લાદિવોસ્તોકને જોડવા માટે સમુદ્રી માર્ગ શરૂ થવાની સંભાવના જોવામાં આવે છે. કારણ કે, આ આર્કટિક રસ્તા દ્વારા યૂરોપ પણ જોડાઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 2:21 am, Wed, 4 September 19

Next Article