ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવની પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ કહ્યું ‘દેશવિરોધીઓ કો સૈના સે ડર લગ રહ્યાં હૈ તો, યહ ડર અચ્છા હૈ’

|

Mar 02, 2019 | 6:34 PM

પાકિસ્તાનમાં આતંકવાદ વિરુધ્ધ એર-સ્ટ્રાઈક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન પર પ્રહારો કરી રહ્યાં છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દુશ્મનો પર વાકપ્રહારો કરીને ફટકાર લગાવી હતી. પાકિસ્તાનમાં ઘુસીને ભારતીય વાયુસેનાએ આતંકવાદીઓના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતાં. આ પગલાં પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુશ્મનોને આપણા દેશના સૈનિકોના પરાક્રમથી ડર લાગે છે તો આ ડર […]

ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવની પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ કહ્યું દેશવિરોધીઓ કો સૈના સે ડર લગ રહ્યાં હૈ તો, યહ ડર અચ્છા હૈ

Follow us on

પાકિસ્તાનમાં આતંકવાદ વિરુધ્ધ એર-સ્ટ્રાઈક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન પર પ્રહારો કરી રહ્યાં છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દુશ્મનો પર વાકપ્રહારો કરીને ફટકાર લગાવી હતી.

પાકિસ્તાનમાં ઘુસીને ભારતીય વાયુસેનાએ આતંકવાદીઓના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતાં. આ પગલાં પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુશ્મનોને આપણા દેશના સૈનિકોના પરાક્રમથી ડર લાગે છે તો આ ડર સારો છે. તેમણે વધુમાં કહ્યું કે આ ભારત બદલાઈ ગયું છે. તેમણે એર-સ્ટ્રાઈક બાબતે કહ્યું કે કોઈ હવે ભારતને આંખ પણ દેખાડી શકે તેમ નથી.

શનિવારના રોજ એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે ભારત આજે એક નવી નીતિ પર ચાલી રહ્યું છે. આજનું ભારત નિડર, નિર્ભીક અને નિર્ણાયક છે. દેશની અંદર અને બહાર બંને જગ્યાએ દેશવિરોધી લોકોમાં ડર પૈદા થયો છે. આજના વાતાવરણમાં આ ડર સારો છે. આતંકીઓના આકાઓમાં સૈનિકોના શૌર્યનો ડર છે તો ડર સારો છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Published On - 5:23 pm, Sat, 2 March 19

Next Article