VIDEO: વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસ નિમિત્તે બે દિવસ ગુજરાતની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ

|

Sep 15, 2019 | 3:30 PM

17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ભાજપ અને ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ખાસ કરીને વડાપ્રધાન જન્મ દિવસે સરદાર સરોવર ડેમની ઐતિહાસિક સપાટીનો ઉત્સવ નર્મદા દેવીની ઉજવણી કરીને નર્મદાનાં નીરનાં વધામણાં કરશે. આ પણ વાંચોઃ નીલકંઠ વર્ણી […]

VIDEO: વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસ નિમિત્તે બે દિવસ ગુજરાતની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ

Follow us on

17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ભાજપ અને ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ખાસ કરીને વડાપ્રધાન જન્મ દિવસે સરદાર સરોવર ડેમની ઐતિહાસિક સપાટીનો ઉત્સવ નર્મદા દેવીની ઉજવણી કરીને નર્મદાનાં નીરનાં વધામણાં કરશે.

આ પણ વાંચોઃ નીલકંઠ વર્ણી અંગેના વિવાદ બાદ પ્રથમ વખત મોરારી બાપુનું નિવેદન, ભીખમાં મળે તેને માફી ન કહેવાય

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમદાવાદ શહેર ભાજપ દ્વારા પણ મોદીના જન્મદિવસે ખાસ કાર્યક્રમ યોજવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે કહ્યું કે આ દિવસે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે પણ નર્મદાનાં નીરનાં વધામણાં કરાશે. આ ઉપરાંત પ્રાથમિક શાળાઓ અને હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવશે. મહત્વનું છે કે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ભાજપ સમગ્ર દેશમાં સેવા સપ્તાહની ઉજવણી કરવા જઈ રહી છે. આ સેવા સપ્તાહ અંતર્ગત ભાજપ સફાઈ ઝૂંબેશે, વૃક્ષારોપ જેવા સેવાકીય કાર્યક્રમો યોજશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article