વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની મુલાકાતે, જુઓ VIDEO

|

Sep 26, 2019 | 10:54 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ગુજરાત. તેઓ 2 ઓક્ટોબરે ગુજરાત આવવાના છે. બીજી ઓક્ટોબરે ગાંધીજીની 150 મી જન્મ જયંતિ છે અને ખૂબ જ જોરશોરથી તેની ઉજવણી થવાની છે. તે સમયે પીએમ મોદી અમદાવાદ આવશે. સાબરમતી આશ્રમમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારબાદ તેઓ અમદાવાદ રિવરફ્રન્ટ પર સરપંચોના કાર્યક્રમમાં હાજરી આપશે અને રાતના 9 વાગ્યે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની મુલાકાતે, જુઓ VIDEO

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ગુજરાત. તેઓ 2 ઓક્ટોબરે ગુજરાત આવવાના છે. બીજી ઓક્ટોબરે ગાંધીજીની 150 મી જન્મ જયંતિ છે અને ખૂબ જ જોરશોરથી તેની ઉજવણી થવાની છે. તે સમયે પીએમ મોદી અમદાવાદ આવશે. સાબરમતી આશ્રમમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારબાદ તેઓ અમદાવાદ રિવરફ્રન્ટ પર સરપંચોના કાર્યક્રમમાં હાજરી આપશે અને રાતના 9 વાગ્યે પીએમ મોદી દિલ્લી જવા રવાના થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article