VIDEO: કેન્દ્ર સરકારના નિર્ણયોથી અર્થવ્યવસ્થાને મળ્યુ બુસ્ટ, રોજગારીની નવી તકોનું થયું સર્જન

|

Sep 24, 2019 | 9:15 AM

રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય સતત પ્રયત્નશીલ હોવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દાવો કર્યો છે. મુખ્યપ્રધાને કહ્યુ કે, છેલ્લા એક મહિનામાં કેન્દ્રની સરકારે અનેક હિંમત ભર્યા નિર્ણય લીધા છે અને આ નિર્ણયોના પગલે દેશની અર્થવ્યવસ્થાને બુસ્ટ મળ્યુ છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, રેપોરેટ ઘટતા વ્યાજદરમાં ઘટાડો, MSMEના નાના ઉદ્યોગોને મદદ કરવામાં આવી છે. જેનાથી રોકાણ વધવાની સાથે […]

VIDEO: કેન્દ્ર સરકારના નિર્ણયોથી અર્થવ્યવસ્થાને મળ્યુ બુસ્ટ, રોજગારીની નવી તકોનું થયું સર્જન

Follow us on

રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય સતત પ્રયત્નશીલ હોવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દાવો કર્યો છે. મુખ્યપ્રધાને કહ્યુ કે, છેલ્લા એક મહિનામાં કેન્દ્રની સરકારે અનેક હિંમત ભર્યા નિર્ણય લીધા છે અને આ નિર્ણયોના પગલે દેશની અર્થવ્યવસ્થાને બુસ્ટ મળ્યુ છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, રેપોરેટ ઘટતા વ્યાજદરમાં ઘટાડો, MSMEના નાના ઉદ્યોગોને મદદ કરવામાં આવી છે. જેનાથી રોકાણ વધવાની સાથે રોજગારી વધી છે, તો ગુજરાતની વાત કરતા મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યુ કે, ગુજરાતમાં વીજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નિકાસમાં વધારો થાય તે માટે ડ્યૂટીમાં છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈને રોજગારીની તકો પણ વિપુલ માત્રામાં ઉદભવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નગરસેવકની મારામારીનો વીડિયો વાયરલ! જે હાથથી મત માગ્યો, તે જ હાથથી મતદારને ફટકાર્યો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article