VIDEO: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી

|

Nov 29, 2019 | 10:38 AM

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. શિવાજી મહારાજને નમન કરીને મરાઠી ભાષામાં ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યા છે અને તે ઠાકરે પરિવારમાંથી પ્રથમ મુખ્યપ્રધાન છે. ઉદ્ધવ ઠાકરે પછી કેબિનેટના અન્ય મંત્રીઓ પણ શપથ ગ્રહણ કર્યા. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છાઓ પાઠવી છે અને લખ્યું કે મને આશા […]

VIDEO: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી

Follow us on

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. શિવાજી મહારાજને નમન કરીને મરાઠી ભાષામાં ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યા છે અને તે ઠાકરે પરિવારમાંથી પ્રથમ મુખ્યપ્રધાન છે. ઉદ્ધવ ઠાકરે પછી કેબિનેટના અન્ય મંત્રીઓ પણ શપથ ગ્રહણ કર્યા. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છાઓ પાઠવી છે અને લખ્યું કે મને આશા છે કે તેઓ મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરશે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:42 pm, Thu, 28 November 19

Next Article