AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCCની રેલીમાં વડાપ્રધાને કહ્યું ‘હમ કિસી કો છેડતે નહીં ઔર જો હમે છેડતા હૈ ઉસકો હમ છોડતે નહીં’

દિલ્હીમાં નેશનલ કૅડેટ્સ કોર્પ્સ (NCC) રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૅડેટ્સને સંબોધતા કહ્યું કે આપણી સેનાએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે આપણે કોઈને છેડતાં નથી અને કોઈ આપણને છંછેડે તો આપણે તેને છોડતાં નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજીત NCCની રેલીમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. તેના પછી વડાપ્રધાને એનસીસીના કેડેટસને સંબોધિત કર્યા હતાં. […]

NCCની રેલીમાં વડાપ્રધાને કહ્યું 'હમ કિસી કો છેડતે નહીં ઔર જો હમે છેડતા હૈ ઉસકો હમ છોડતે નહીં'
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 28, 2019 | 3:17 PM

દિલ્હીમાં નેશનલ કૅડેટ્સ કોર્પ્સ (NCC) રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૅડેટ્સને સંબોધતા કહ્યું કે આપણી સેનાએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે આપણે કોઈને છેડતાં નથી અને કોઈ આપણને છંછેડે તો આપણે તેને છોડતાં નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજીત NCCની રેલીમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. તેના પછી વડાપ્રધાને એનસીસીના કેડેટસને સંબોધિત કર્યા હતાં. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે ‘ જ્યારે પણ તમારી સાથે વાતચીત કરવા માટે આવું છું ત્યારે ભુતકાળની કેટલી બધી યાદો યાદ આવી જાય છે. તમે જે આજે આ દિવસો જીવી રહ્યાં છો તો તે મને પણ જીવેલાં છે’

સ્નાન કર્યા વગર ભોજન બનાવવું જોઈએ કે નહીં ? જાણો વાસ્તુનો નિયમ
ગૂગલ પર શું સર્ચ ના કરવું જોઈએ? આ જાણી લેજો નહીં તો જેલની હવા ખાવી પડશે
આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા

આ વાત કર્યા પછી તરત જ વડાપ્રધાને કહ્યું કે આપણી સેના એ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે આપણે કોઈને છેડતાં નથી અને જે આપણને છેડવાનો પ્રયત્ન કરે છે તેને આપણે છોડતાં નથી. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે હાલ દેશ એવા દેશોમાં સામિલ થઈ ચુક્યો છે જેની પાસે જમીન, આકાશ અને સમુદ્ધ ત્રણેય જગ્યા પર પરમાણું શક્તિની તાકાત છે. આપણાં દેશમાં જ હવે ગોળા બારુદ, મિસાઈલ અને ટેંકોનું નિર્માણ કરાવામાં આવી રહ્યું છે. તેમણે યુવાનોને કહ્યું કે તમે ચિંતા ન કરતાં આવનારા સમયમાં કોઈપણ મોટો અને જરુરી ફેંસલો દેશની સુરક્ષા માટે લેવામાં આવશે.

[yop_poll id=871]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">