Gujarat Budget 2021 સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનથી 3 કિલોમીટરની મર્યાદામાં આવતા 295 તળાવને પાણીથી ભરવા પાઈપલાઈન નખાશે

Gujarat Budget 2021 સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનથી 2 કિલોમીટરની મર્યાદામાં આવતા તળાવને પાણીથી ભરવામાં આવે છે. પરંતુ હવે 2 કિલોમીટરને બદલે 3 કિલોમીટરના વિસ્તારમાં આવતા તળાવોને પાણીથી ભરી દેવાશે

Gujarat Budget 2021 સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનથી 3 કિલોમીટરની મર્યાદામાં આવતા 295 તળાવને પાણીથી ભરવા પાઈપલાઈન નખાશે
ગુજરાત વિધાનસભામાં 2021-2022નું અંદાજપત્ર રજુ કરતા નાણાં વિભાગનો હવાલો ધરાવતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ
Follow Us:
| Updated on: Mar 03, 2021 | 2:53 PM

Gujarat Budget 2021 ગુજરાત રાજ્યનુ નાણાંકીય વર્ષ 2021-2022નું અંદાજપત્ર રજુ કરતા નાણાં વિભાગનો હવાલો ધરાવતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નવી જાહેરાત કરતા કહ્યું કે, સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનથી 2 કિલોમીટરની મર્યાદામાં આવતા તળાવને પાણીથી ભરવામાં આવે છે. પરંતુ હવે 2 કિલોમીટરને બદલે 3 કિલોમીટરના વિસ્તારમાં આવતા તળાવોને પાણીથી ભરી દેવાશે. સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનથી ત્રણ કિલોમીટરના વિસ્તારમાં નવા 295 તળાવો આવે છે. જે ભરવા માટે પાઈપલાઈન નાખવામાં આવશે. નીતિન પટેલે કહ્યુ કે, નીતિ આયોગ દ્વારા ગુજરાતને કોમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્ષમાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતને પ્રથમ સ્થાન આપવામા આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે ૬૦૦૦ હેકટર વિસ્તારને લાભ આપતી થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈનની યોજના પ્રગતિ હેઠળ છે. જેના માટે રૂ.૨૨૬ કરોડની જોગવાઈ કરાઈ છે. તો સાબરમતી નદી પર હિરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ રૂ. પ૦ કરોડની જોગવાઇ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">