પહેલાં દાદાગીરી પછી ગાંધીગીરી, જાણો ટિકીટ માગણીને લઈને કોંગ્રેસમાં શું થયું?

|

Sep 26, 2019 | 4:03 PM

અમરાઈવાડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેનર લાગ્યા હતા. ઉમેદવારોની પસંદગીમાં અસંતોષને લઈને પોતાના ઉમેદવારને ટીકિટ આપવા માટે બેનર લગાવવામાં આવ્યા હતા. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં […]

પહેલાં દાદાગીરી પછી ગાંધીગીરી, જાણો ટિકીટ માગણીને લઈને કોંગ્રેસમાં શું થયું?

Follow us on

અમરાઈવાડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેનર લાગ્યા હતા. ઉમેદવારોની પસંદગીમાં અસંતોષને લઈને પોતાના ઉમેદવારને ટીકિટ આપવા માટે બેનર લગાવવામાં આવ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :  રાજ્યભરમાં તમામ RTO જાહેર રજા અને શનિ-રવિના દિવસે પણ રહેશે ચાલુ

પ્રભારી રાજીવ સાતવ આજે પ્રદેશ કાર્યાલય ખાતે ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવા માટે ચૂંટણી સમિતિની બેઠક યોજવાના હતા તે પહેલાં જ આ પ્રકારના બેનર લાગતા અફરાતફરી મચી ગઇ હતી. અમરાઈવાડી બેઠક પર જ્યોર્જ ડાયસને ટીકીટ આપવા બેનર લગાવવામાં આવ્યું હતું. વિવાદ થતાં કોંગ્રેસ દ્વારા બેનર હટાવી દીધું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પ્રભારી કોંગ્રેસ કાર્યાલય પહોંચે તે પહેલાં બેનર દૂર કરવામાં આવ્યું હતું. જ્યોર્જ ડાયસના સમર્થકોએ ટીકીટ માટે સુત્રોચ્ચાર પણ કર્યા હતા. ત્યાર બાદ જ્યોર્જ ડાયસે પેટા ચૂંટણીની ટીકિટ માટે ગાંધીગીરી કરી હતી. અમરાઈવાડીની ટિકિટ માંગવા દાવેદાર ગુલાબનું ફૂલ લઈ પહોંચ્યા હતા. જ્યોર્જ ડાયસ સમર્થકો સાથે પ્રદેશ કાર્યાલય ટિકિટ માંગવા પહોંચ્યા હતા. ટિકિટ માંગવા માટે ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો હતો. પ્રદેશ પ્રમુખને ગુલાબનું ફૂલ આપી અમરાઈવાડીની ટિકિટની માંગણી કરી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:01 pm, Thu, 26 September 19

Next Article