VIDEO: લશ્કર-એ-તૈયબાની હિટ-લિસ્ટમાં દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને કેપ્ટન વિરાટ કોહલીનું નામ

|

Oct 29, 2019 | 6:05 AM

દેશભરમાં દિગ્ગજ નેતાઓ અને જાણીતી હસ્તીઓ પર આતંકી હુમલાનું ષડયંત્ર રચાયું હોવાની માહિતી સામે આવી છે. એક દસ્તાવેજના આધારે આ માહિતી સામે આવી છે. આતંકીઓના નિશાના પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પણ લિસ્ટમાં હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર હુમલાનો માસ્ટર માઈન્ડ લશ્કર-એ-તૈયબા છે. અને તેના દ્વારા ભારતમાં એક […]

VIDEO: લશ્કર-એ-તૈયબાની હિટ-લિસ્ટમાં દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને કેપ્ટન વિરાટ કોહલીનું નામ

Follow us on

દેશભરમાં દિગ્ગજ નેતાઓ અને જાણીતી હસ્તીઓ પર આતંકી હુમલાનું ષડયંત્ર રચાયું હોવાની માહિતી સામે આવી છે. એક દસ્તાવેજના આધારે આ માહિતી સામે આવી છે. આતંકીઓના નિશાના પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પણ લિસ્ટમાં હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર હુમલાનો માસ્ટર માઈન્ડ લશ્કર-એ-તૈયબા છે. અને તેના દ્વારા ભારતમાં એક મોટો હુમલો કરવાનું ષડયંત્ર રચાયું છે. આ લિસ્ટમાં અન્ય ઘણા નેતાઓ અને જાણીતી હસ્તીઓના નામ પણ છે.

આ પણ વાંચોઃ યુરોપીયન સાંસદોની કાશ્મીર મુલાકાત પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લશ્કર-એ-તૈયબાએ એક હિટલિસ્ટ તૈયાર કરીને NIAને મોકલી છે. જેના હિસાબે ગૃહપ્રધાન અમિત શાહ, મોહન ભાગવત, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા, રાજનાથ સિંહ, કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિક, ભાજપના મહાસચિવ રામ માધવ, નાણાપ્રધાન નિર્મલા સિતારમણ, લાલ કૃષ્ણ અડવાણીનું પણ નામ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ યાદી હાથમાં આવ્યા બાદ દેશની તમામ સુરક્ષા એજન્સી સતર્ક બની ગઈ છે. અને નેતાઓની સુરક્ષમાં પણ જરૂરી ફેરફાર કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:01 am, Tue, 29 October 19

Next Article