BIG Breaking: પી. ચિદમ્બરમને રિમાન્ડ કે રાહત? જાણો કોર્ટે શું આપ્યો આદેશ

|

Aug 22, 2019 | 1:09 PM

આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સીબીઆઈ કોર્ટંમાં પી. ચિદમ્બરમને રજૂ કરવામાં આવ્યા છે. મનુ સિંઘવી પી. ચિદમ્બરમના વકીલ છે. તો સામે સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા મોરચો સંભાળી રહ્યાં છે. આ કેસને લઈને કોર્ટમાં ધારદાર દલીલો ચાલી હતી. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ […]

BIG Breaking:  પી. ચિદમ્બરમને રિમાન્ડ કે રાહત? જાણો કોર્ટે શું આપ્યો આદેશ

Follow us on

આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સીબીઆઈ કોર્ટંમાં પી. ચિદમ્બરમને રજૂ કરવામાં આવ્યા છે. મનુ સિંઘવી પી. ચિદમ્બરમના વકીલ છે. તો સામે સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા મોરચો સંભાળી રહ્યાં છે. આ કેસને લઈને કોર્ટમાં ધારદાર દલીલો ચાલી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સીબીઆઈએ આ કેસમાં 5 દિવસના રિમાન્ડની માગણી કરી છે તો બીજી બાજુ પી. ચિદમ્બરમના વકીલ દ્વારા જામીન આપવાની દલીલ કરવામાં આવી છે. 30 મીનિટ બાદ કોર્ટે આ બાબતે પોતાના આદેશ આપ્યો હતો અને તેમાં 26 ઓગસ્ટ સુધી સીબીઆઈ કસ્ટડીમાં રાખવામાં આવશે. 4 દિવસના રિમાન્ડ પણ સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે મંજૂર કર્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article