અમદાવાદમાં રથયાત્રા ભલે પૂર્ણ થઈ પરંતુ વિવાદ શરૂ, જગન્નાથ મંદિરનાં મહંતે સરકાર પર સાધ્યું નિશાન, જાણો શું છે વિવાદ

|

Jun 24, 2020 | 8:03 AM

142 વર્ષ બાદ પરંપરાગંત માર્ગે રથયાત્રા નિકળી નહી તે મુદ્દે જગન્નાથ મંદિરના મહંત અને મંદિરના ટ્ર્સ્ટીએ મૌન તોડ્યુ. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કોઈનુ નામ લીધા વિના કહ્યું કે મે એક વ્યક્તિ પર ભરોસો મૂક્યો અને મારો ભરોસો તુટ્યો. તો જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે, રથયાત્રાની પૂર્વ સંધ્યાએ, મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે અમે હાઈકોર્ટમાં […]

અમદાવાદમાં રથયાત્રા ભલે પૂર્ણ થઈ પરંતુ વિવાદ શરૂ, જગન્નાથ મંદિરનાં મહંતે સરકાર પર સાધ્યું નિશાન, જાણો શું છે વિવાદ
Our trust is broken, says Mahendra Jha

Follow us on

142 વર્ષ બાદ પરંપરાગંત માર્ગે રથયાત્રા નિકળી નહી તે મુદ્દે જગન્નાથ મંદિરના મહંત અને મંદિરના ટ્ર્સ્ટીએ મૌન તોડ્યુ. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કોઈનુ નામ લીધા વિના કહ્યું કે મે એક વ્યક્તિ પર ભરોસો મૂક્યો અને મારો ભરોસો તુટ્યો. તો જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે, રથયાત્રાની પૂર્વ સંધ્યાએ, મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે અમે હાઈકોર્ટમાં જઈએ છીએ. આપણી તરફેણમાં ચુકાદો આવે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ વાતને મંહતે ભરોષો ગણ્યો છે. જો કે હાઈકોર્ટે રથયાત્રા કાઢવી કે નહી તે અંગે મંદિરને પુછ્યા વિના જ રથયાત્રા કાઢવા સામે સ્ટે આપ્યો. મંદિરને સુપ્રિમ કોર્ટમાં જવાનો પણ સમય મળ્યો નથી. જુઓ વિડીયો.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Published On - 7:37 am, Wed, 24 June 20

Next Article